संस्कृतમાં કુંટુંબના સગપણના નામ
संस्कृत
|
ગુજરાતી
|
संस्कृत
|
ગુજરાતી
|
माता/जननी
|
માતા
|
अग्रजा
|
મોટી બહેન
|
पिता/जनकः
|
પિતા
|
मातुलानी
|
મામી
|
अनुजः
|
નાનો ભાઈ
|
मातुलः
|
મામા
|
अग्रजः
|
મોટા ભાઈ
|
पितृव्या
|
કાકી
|
अनुजा
|
નાની બહેન
|
पितृव्यः
|
કાકા
|
संस्कृत
|
ગુજરાતી
|
संस्कृत
|
ગુજરાતી
|
पितामहः
|
દાદા
|
श्वश्रुः
|
સાસુ
|
पितामही
|
દાદી
|
श्यालः
|
સાળો
|
मातामहः
|
નાના
|
श्याली
|
સાળી
|
मातामही
|
નાની
|
देवरः
|
દિયર
|
श्वशुरः
|
સસરા
|
भगिनीपतिः
|
બનેવી/જીજાજી
|
Tag :
SANSKRIT