કીડી વિશે
થોડી વાત
૧.કીડી
પૃથ્વી ઉપરનું ખૂબજ પુરાતન કિટક છે. ડાયનાસૉરના કાળામાં પણ પૃથ્વી પર કીડીઓ હતી.
૨.કીડીની
હજાર કરતાંય વધુ જાત જોવા મળે છે.
૩.કીડીને
ગરમ વાતાવરણ અનુકૂળ આવે છે.
૪.કીડીઓ
વસાહત બનાવીને રહે છે. એક વસાહતમાં લાખો કીડી રહે છે.
૫.કીડીઓની
વસાહતમાં એક રાણી કીડી અને બીજી ખોરાક શોધી લાવનાર મજુર કીડીઓ હોય છે.
૬.રાણી
કીડી માત્ર ઈંડા મુકવાનું કામ કરેછે.
૭.કીડીઓ
પોતાના રસ્તા પર ખાસ પ્રકારની ગંધ છોડતી જાયછે,તેથી અન્ય કીડીઓ એ ગંધથી રસ્તો શોધે છે.
૮.આર્મિએન્ટ
નામની કીડી અંધ હોયછે, તેનો ડ્ંખ ઝેરી
હોયછે.
૯.કીડી ખૂબજ શીસ્તબધ્ધ હોય છે, ખોરાક એકઠી કરતી વખતે કીડી તે ખોરાક ખાતી
નથી
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU