*_ દેશ વિદેશનું અવનવું _*
* મૃત સમુદ્ર વિશ્વનો સૌથી નીચો વિસ્તાર છે જ્યારે તિબેટ દરિયાની સપાટીથી ૪૫૦૦ મીટરની ઊંચાઈએ આવેલો વિશ્વનો સૌથી ઊંચો પ્રદેશ છે.*
*- ઇસ્તંબુલ શહેર યુરોપ અને એશિયા એમ બે ખંડમાં વિસ્તરેલું છે.*
*- પેસિફિક ટાપુઓના નાઉરૃ દેશને પાટનગર જ નથી.*
*- પપુયા ન્યુગીયાના સૌથી વધુ ભાષા ધરાવતો દેશ છે. ત્યાં લગભગ ૮૦૦ ભાષાઓ બોલાય છે.*
*- અમેરિકાના યલોસ્ટોન પાર્કમાં આવેલું એક તળાવ બીયાવર નામના ઉંદર જેવા પ્રાણીઓએ ખોદેલું છે.*
*- ઇટાલીનું વેનિસ તરતું શહેર છે. પાણીમાં આવેલી ૧૧૮ ટેકરી પર વસેલું આ શહેર ૪૦૦ પુલ વડે જોડાયેલુ છે.*
*- રશિયાનો શ્વેત સમુદ્ર સૌથી ઠંડો છે ત્યાં સરેરાશ તાપમાન માઈનસ બે ડિગ્રી રહે છે.*

*_ સોર્સ:- ઝગમગ (ગુજરાત સમાચાર) _*
魯♂ *કિડ્સ વર્લ્ડ(28/07/18)*魯♂
સાપ પોતાનું મોં 150 ડીગ્રી સુધી ખોલી શકે છે.
⏰ પહેલી એલાર્મ ઘડિયાળ ફક્ત સવારે 4 વાગે જ વાગતી હતી.
憐 હિપ્પો જ્યારે દુઃખી થાય છે,ત્યારે તેનો પરસેવો લાલ રંગનો નીકળે છે.
પહેલી ઇંગ્લિશ ડિક્શનરી 1755 માં લખવામાં આવી હતી.
ઇલેક્ટ્રિક ઇલ નામની માછલીને અડો તો 650 વોલ્ટ વીજળીનો ઝાટકો લાગે.
અંગ્રેજી માં સૌથી નાનું વાક્ય GO છે.
વાંદરામાં 260 જેટલી પ્રજાતિ જોવા મળે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU