🌍 *આજનું જાણવા જેવું*🌍
⚾ ભારત ના પ્રથમ નાયબ વડાપ્રધાન ?
➡ સરદાર પટેલ
⚾ ભારત ના પ્રથમ સંરક્ષણમંત્રી ?
➡ બલદેવસિંહ
⚾ ભારત ના પ્રથમ નાણાંમંત્રી ?
➡ કે.ટી.શનમુખમ
⚾ સૌથી વધારે સમય સુધી મુખ્યમંત્રીપદે રહેનાર મુખ્યમંત્રી?
➡ જ્યોતી બસુ
⚾ સૌથી ઓછો સમય મુખ્યમંત્રી પદે રહેનાર મુખ્યમંત્રી?
➡ ઓમપ્રકાશ ચોટલા
⚾ વિધાનસભા ના પ્રથમ મહિલા સ્પીકર ?,
➡ શાહનોદેવી
⚾ સૌથી ટૂંકી લોકસભા ?
➡ 12 મી (13 માસ)
⚾ રાજ્યસભાના સૌ પ્રથમ વિરોધપક્ષ ના નેતા?
➡ કમલાપતિ ત્રિપાથી
Tag :
BHARAT NO PARICHAY,
G.k
0 C "ð *āŠāŠāŠĻું āŠાāŠĢāŠĩા āŠેāŠĩું*ð"