૧. મોહેં-જો-દડો કોણે શોધી કાઢ્યું? રખાલદાસ બેનરજી
૨. પ્રસિદ્ધ મીનાક્ષી મંદિર ક્યાં આવેલું છે?-મદુરાઈ
૩. જય જવાન, જય કિસાન ભારત માં આ સૂત્ર કોણે આપ્યું હતું?- લાલ બહાદુર શાસ્ત્રી
૪.ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે?- બનાસકાંઠા
૫.સીએનજી નું પૂરું નામ જણાવો ?-કમ્પ્રેસદ નેચરલ ગેસ
૬. સૂર્યમંડળ નો કયો ગ્રહ સૌથી વધુ ગરમ હોય છે ? -બુધ
૭.હડકવાની રસી ના શોધક કોણ હતા?-લુઇ પાશ્વર
૮. બોકસાઈટ માથી કઈ ધાતુ મળે છે?- એલ્યુમિનિયમ
૯. ધરતીકંપ માપવા ના સાધન ને શું કહે છે ? - રિક્ટર સ્કેલ
૧૦. સંપૂર્ણ શુદ્ધ સોનુ કેટલા કેરેટ નુ હોય છે?-૨૪ કેરેટ

Tag :
GK