કોયડો 7 નો જવાબ
જો તમે પહેલા સ્થાનનો જવાબ પસંદ કર્યો હશે, તો તે ખોટો છે. કારણકે, બીજા નંબરના સ્પર્ધકને વટાવો એટલે તમે તેના સ્થાને, એટલેકે બીજા સ્થાને જ પહોંચો. પ્રથમ નંબરનો સ્પર્ધક તો હજુ આગળ હોય જ.
હવે “મગજ કસો”ના પેજ પર પાછા જવા માટે અહીં ક્લિક કરો.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
કોયડાઓ