રાજકોટ
®
મુખ્ય મથક : રાજકોટ
®
તાલુકાની સંખ્યા : ૧૧,
(૧) રાજકોટ, (૨) વિછીયા,
(૩) પડધરી, (૪) લોધિકા,
(૫) કોટડા (સાંગાણી),
(૬) જસદણ, (૭) ગોંડલ,
(૮) જામકંડોરણા, (૯) ઉપલેટા,
(૧૦) જેતપુર, (૧૧) ધોરાજી
®
વિસ્તાર : ૧૧,૦૪૩ ચો.કિમી
®
વસ્તી : ૩૮,૦૪,૫૫૮
®
સાક્ષરતા : ૮૦.૯૬
®
લિંગ પ્રમાણ : ૯૨૭
®
શિશુ લિંગ પ્રમાણ : ૮૬૨
®
ગામડાની સંખ્યા : ૫૭૬
®
વસ્તી ગીચતા : ૩૪૦
®
નદીઓ : આજી, ભાદર, ગોંડલી, ફોફળ, મોજ, વેણુ, ઘેલો નદી,
મચ્છુ, ઉતાવળી, સતુદડ, ડોંડી,
પર્વતો : ઓસમ, લોધીકાનો ડુંગર
®
ઉધોગો : વનસ્પતિ ઘી,
કાપડની મિલ,
સાબુ, યંત્ર ઉધોગ,
ઔષધી અને ઘડિયાળ, રસાયણો, ખાંડ,
ગોળ, ઝરીકામ, રંગીન માટીકામ,
ઘડિયાળ, સિરામિક, ડીઝલ એન્જિન,
સાડી – બાંધણી
®
ખનીજ : ચૂનો, કોલસો, સિલિકા
®
હવાઈ મથક : રાજકોટ
®
મુખ્ય પાકો : બાજરી,
ડાંગર, મગફળી, કપાસ,શેરડી,
જુવાર,ઘઉં,
ડુંગળી
®
જોવાલાયક સ્થળો : વોટ્સન મ્યુઝીયમ, લાલપરી તળાવ,
આજીડેમ, વીરપુરનું જલારામ મંદિર,
ગોંડલના નવલખા દરબાર ગઢ,
નવા રણુજા,
ઘેલા સોમનાથનું મંદિર, ગોંડલની
ભુવનેશ્વરી શક્તિપીઠ
: રાજકોટ જીલ્લાના તાલુકા યાદ રાખવાની રીત
સૂત્ર- વીરા રાજકોટ જાજે ઉપલો ગોધરા છે.
વી
|
વિછીયા
|
રા
|
રાજકોટ
|
જ
|
જસદણ
|
કો
|
કોટડા સોગાણી
|
જા
|
જામ કંડોરણા
|
જે
|
જેતપુર
|
ઉ
|
ઉપલેટા
|
પ
|
પડધરી
|
લો
|
લોધિકા
|
ગો
|
ગોંડલ
|
ધ
|
ધોરાજી
|
®
રાજકોટ
જિલ્લામાં કુલ ૧૧ તાલુકાઓ આવેલા છે
®
રાજકોટ જીલ્લાની આજુબાજુ જામનગર, અમરેલી,જુનાગઢ,બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લા આવેલા છે.
Tag :
GUJRAT VISHAYAK