આદ્ય શંકરાચાર્ય
આદ્ય શંકરાચાર્ય એ
ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મના લોકો માટે એક વંદનીય વ્યક્તિત્વ છે.
આદ્ય શંકરાચાર્ય ને જગદગુરુ કહેવામાં આવે છે. તેમનું બાળપણનું નામ શંકર હતું. કેરળના કાલડી ગામે જન્મેલા શંકરાચાર્ય ના પિતા નું નામ શિવગુરુ તથા માતાનું નામ આર્યમ્બા હતું. તેમની સંપૂર્ણ ભારતમાં ભ્રમણ કરી જ્ઞાન અને ભક્તિની નિર્મળ ધારા વહેતી કરી. તેમને ભારતીય સમાજમાં અનેક મત-મતાંતર, અંધશ્રદ્ધા અને કુરિવાજો દૂર કર્યા. રાષ્ટ્રની એકતા માટે દેશના ચારે ખૂણે ચાર ધામ ની સ્થાપના કરી.
(૧) બદ્રીનાથમાં જ્યોતિમઠ (૨) જગન્નાથપુરી ગોવર્ધન મઠ (3) દ્વારકામાં શરદામઠ (૪)રામેશ્વર શૃંગેરી મઠ.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
VYAKTI VISHESH