*ઇતિહાસ અને ભૂગોળને લાગતું*
*આર્કિઓલોજી*-પ્રાચીન ઈમારતનો અભ્યાસ કરતું શાસ્ત્ર
*આઇકોનોલોજી*-જૂની મૂર્તિ તથા મુદ્દાઓનો અભ્યાસ કરતું શાસ્ત્ર
*આર્કિટેક્ચર*-બાંધકામ અંગેનો અભ્યાસ કરતું શાસ્ત્ર
*એસ્ટ્રોનોમી*-અવકાશના ગ્રહોનો અભ્યાસ કરતું શાસ્ત્ર
*કોસ્મોલોજી*-બ્રહ્માંડનો સમગ્ર અભ્યાસ કરતું શાસ્ત્ર
*ક્રિપટોગ્રાફી*-રહસ્યમય લખાણ ઉકેલવાનો અભ્યાસ કરતું શાસ્ત્ર
*જિયોગ્રાફી*-પૃથ્વીને લગતી બાબતોનો અભ્યાસ
*જીઓલોજી*-ખડક,જવળામુખી અને બૂ રચનાનો અભ્યાસ
*મિનરોલોજી*-ખનીજો તેનો ઉપયોગ અને ખોદકામનો અભ્યાસ
*મિટિયોરોલોજી*-હવા,ભેજ,પવન અને વરસાદનો અભ્યાસ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK
0 C "ઇતિહાસ અને ભૂગોળને લાગતું*"