Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

Benefits of Carrots for Diabetes Patients & weight loss

Benefits of Carrots for Diabetes Patients & weight loss

How do carrots help control blood sugar levels?

Despite their sweet taste, carrots can help control blood sugar levels.

Diabetics can include carrots in their daily diet. Although carrot juice contains sugar and carbohydrates, it does not raise blood sugar levels. This is because even though carrots have a high glycemic index, they have a low glycemic load.

Carrots are also high in fiber and help promote healthy blood sugar levels.

The fiber they provide compensates for the small amount of carbohydrates and calories.

Carrots for weight loss.

Carrots are rich in beta-carotene (a form of vitamin A),

Which can improve eye health and vision. In addition, they are rich in carotenoids, antioxidants and other bioactive substances. These ingredients together help in weight loss.



સંપૂર્ણ માહિતી ગુજરાતીમાં અહીંથી વાંચો

સવાર-સવારમાં ઉઠો અને આવા લક્ષણ દેખાય એટલે સમજી જજો કે ડાયાબિટીઝ જ છે, જરાય ઈગ્નોર ન કરતાં





ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે.


ડાયાબિટીસ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે
શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે
સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો
Symptoms of diabetes: ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. ડાયાબિટીસ એક મેટાબોલિક ડિસઓર્ડર છે જેમાં શરીર કાં તો પૂરતા પ્રમાણમાં ઇન્સ્યુલિન ઉત્પન્ન કરતું નથી અથવા તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં મુશ્કેલી પડે છે. તેના પરિણામે શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપને કારણે, ખાંડનું સ્તર વધવા લાગે છે, જે કિડની, ત્વચા, હૃદય, આંખો અને એકંદર આરોગ્યને અસર કરે છે.


ડાયાબિટીસ કોઈપણ ઉંમરે થઈ શકે છે પરંતુ બાળકો, કિશોરો અને યુવાન વયસ્કોને ટાઇપ 1 ડાયાબિટીસથી વધુ અસર થાય છે જ્યારે ટાઇપ 2 ડાયાબિટીસ 40 વર્ષની ઉંમર પછી પુખ્ત વયના લોકોમાં વધુ જોવા મળે છે. આ રોગ કિડની અને હૃદયના રોગો માટે પણ એક મોટું રિસ્ક ફેક્ટર છે.


શું તમે જાણો છો કે આપણા બધામાં બ્લડ સુગરમાં સતત વધઘટ થતી રહે છે પરંતુ આપણે તેનો ખ્યાલ રાખતા જ નથી કારણ કે શરીરમાં સ્વસ્થ ઇન્સ્યુલિનનું સ્તર તે શુગરને સંતુલિત રાખે છે.


ડાયાબિટીસના દર્દીઓને અનુભવાય છે થાક ? તો આટલી વસ્તુનું રાખો ખાસ ધ્યાન | what to do if diabetic patient feel low


હકીકતમાં આપણું લીવર આપણા શરીરને દિવસ માટે તૈયાર કરવા અને તેને વધુ સક્રિય બનાવવા માટે બ્લડ શુગર રિલીઝ કરે છે. આ જ કારણ છે કે ડાયાબિટીસવાળા લોકોને સવારે હાઈ બ્લડ શુગરનો અનુભવ થાય છે અને ગળા અને મોંમાં શુષ્કતા, આખી રાત વારંવાર પેશાબ થવો, મૂત્રાશય ભરાઈ જવો, નબળી દ્રષ્ટિ અને ભૂખ જેવા લક્ષણો આવી શકે છે.


ઘણા લોકોને ડાયાબિટીસની જાણ થતા પહેલાં જ થાક, ઊંઘ ન આવવી, આંખોમાં નબળાઈ, ફંગલ ઇન્ફેક્શન અને ફોડલી જેવા લક્ષણો જોઈ શકે છે. આવી સ્થિતિમાં વ્યક્તિએ શરીરમાં થતા તમામ ફેરફારો પર ધ્યાન આપવું જોઈએ અને રોગ વધુ બગડે તે પહેલા તેની તપાસ અને સારવાર કરાવવી જોઈએ.


સવારે જોવા મળતા આ સંકેતો પર ધ્યાન આપો
ડૉક્ટરોનું કહેવું છે કે એવું નથી કે સવારે દેખાતા આ લક્ષણો દિવસ દરમિયાન દેખાતા નથી. ખંજવાળ,થાક, નબળાઇ, વધુ પડતી ભૂખ, વધુ પડતી તરસ દિવસ અને રાત બંને સમયે થઈ શકે છે. વજન ઘટવું, ન સાજા થતા ઘા, પ્રાઈવેટ પાર્ટમાં ખંજવાળ, આ બધા લક્ષણો તમે દિવસભર અનુભવી શકો છો.
ઉંમર વધવાની સાથે-સાથે ડાયાબિટીસના દર્દીઓને વધવા લાગે છે આ મુશ્કેલી, જાણો કારણ અને ઉપાય |


ટાઇપ - 2 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો


વધુ પડતી ભૂખ લાગવી,
અચાનક વજન ઘટવું,
હાથ કે પગમાં ઝણઝણાટી થવી,
થાક લાગવો,
નબળાઈ,
શુષ્ક ત્વચા,
ધીમો ઘા રૂઝ થવો,
વધુ પડતી તરસ,
ખાસ કરીને રાત્રે અતિશય પેશાબ થવો,
ચેપ,
વાળ ખરવા
ટાઇપ- 1 ડાયાબિટીસના સામાન્ય લક્ષણો

ઉબકા,
પેટમાં દુખાવો,
ઉલટી વગેરે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી.

Avoids problems associated with low fat (morbid overweight) and obesity. Carrots are high in liquid content which helps in curbing hunger for a long time.
Carrots are great as a snack. Eat carrots instead of unhealthy or high calorie snacks.

Baked carrots with carrot salad or carrot soup is a perfect weight loss snack

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : health tips
0 C "Benefits of Carrots for Diabetes Patients & weight loss"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top