➖તારાઓનું જન્મસ્થળ કયું ગણાય છે❓
✔નિહારિકા
✔નિહારિકા
➖ગ્રીક સંસ્કૃતિ મુજબ શુક્રને કયો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
✔પ્રેમ અથવા સૌંદર્યની દેવી
➖પૃથ્વીનો જુડવા ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔શુક્રને
✔શુક્રને
➖જળની ઉપસ્થિતિને કારણે કયા ગ્રહને ભૂરો ગ્રહ કહેવામાં આવે છે❓
✔પૃથ્વી
✔પૃથ્વી
➖ફોબોસ અને ડિમોસ કયા ગ્રહના ઉપગ્રહો છે❓
✔મંગળ
✔મંગળ
➖માઉન્ટ એવરેસ્ટથી ત્રણ ઘણો ઊંચો પર્વત 'નિક્સ ઓલમ્પિયા' છે.જે સૌરમંડળનો સૌથી ઊંચો પર્વત છે.તે કયા ગ્રહ પર આવેલો છે❓
✔મંગળ
✔મંગળ
➖મંગળને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે❓
✔યુદ્ધનો દેવતા
✔યુદ્ધનો દેવતા
➖કયા ગ્રહનું બંધારણ સૂર્ય જેવું છે❓
✔ગુરુ
✔ગુરુ
➖શનિ ગ્રહની ફરતે ત્રણ વલયો(A,B,C) આવેલા છે.A અને B વચ્ચેની ખાલી જગ્યાને શું કહે છે❓
✔કાશીની વિભાજન રેખા
✔કાશીની વિભાજન રેખા
➖વરસાદનો કે સમુદ્રનો ગ્રહ કયા ગ્રહને કહેવામાં આવે છે❓
✔નેપ્ચુન (વરુણ)
✔નેપ્ચુન (વરુણ)
➖પ્લુટોની ગ્રહ તરીકેની માન્યતા ક્યારે રદ કરાઈ❓
✔2006 થી
✔2006 થી
➖મૃત્યુનો ગ્રહ કયા ગ્રહને કહેવાય છે❓
✔પ્લુટો
✔પ્લુટો
➖યુરેનસ (અરુણ) ગ્રહની શોધ કોને કરી હતી❓
✔1781માં સર વિલિયમ હર્ષલે
✔1781માં સર વિલિયમ હર્ષલે
➖પ્લુટોને ગ્રહોની શ્રેણીમાંથી કેમ બહાર કાઢવામાં આવ્યો છે❓
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
✔કારણ કે પ્લુટો તેના ઉપગ્રહ કરતાં પણ નાનો હતો ઉપરાંત વૃત્તાકાર કક્ષા યોગ્ય ન હતી.
➖પ્લુટોનો એક માત્ર ગ્રહ કયો છે❓
✔શેરોન
✔શેરોન
➖કયા ગ્રહોને કોઈ ઉપગ્રહ નથી❓
✔બુધ અને શુક્રનો
✔બુધ અને શુક્રનો
➖ચંદ્રની સપાટી અને તેની આંતરિક સ્થિતિનું અધ્યયન કરતા વિજ્ઞાનને શું કહે છે❓
✔સેલેનોલોજી (Selenology)
✔સેલેનોલોજી (Selenology)
➖ચંદ્ર પર આવેલા ધૂળના મેદાનોને શું કહેવામાં આવે છે❓
✔શાંતિસાગર
✔શાંતિસાગર
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k