👨🏻🔬 વિવિધ વૈજ્ઞાનિક તથ્યો 👨🏻🔬
🔭 ફેરિક ક્લોરાઇડનો ઉપયોગ રક્ત પરીવહન રોકવા માટે થાય છે.
🔭 સિજીયમનો ઉપયોગ સૌર રેલ્વેમાં થાય છે.
🔭 પીળા ફોસ્ફાર્સને પાણીમાં રાખવામાં આવે છે.
🔭 સોડિયમને કેરોસીનમાં રાખવામાં આવે છે.
🔭 હોસ્પિટલમાં કુત્રીમ શ્ર્વાસ લેવા માટેના ઓક્સિજન સિલિન્ડરમાં ઓક્સિજન અને હિલિયમનું મિશ્રણ હોય છે.
🔭 સૌથી વધુ ઘનત્વ વાળુ સૌથી ભારે તત્વ ઓસમિયમ (os) છે.
🔭 સૌથી ઓછા ઘનત્વ વાળું હલકું તત્વ લીથીયમ (Li) છે.
🔭 સૌથી ઓક્સિડાઈઝિંગ તત્વ ફ્લોરિન (F) છે.
🔭 પ્લેટિનમને સફેદ સોનું કહેવાય છે.
🔭 સૌથી વધુ વિદ્યુત વાહકતા ધરાવતું તત્વ ચાંદી (Ag) છે.
🔭 ગેસીય તત્વોમાં સૌથી ભારે તત્વ "રેડોન છે.
🔭 સલ્ફ્યુરિક એસિડ ને 'Oil Of Vitriol' કહેવાય છે.
🔭 નોબેલ ધાતુમાં Ag, Au, Pl, Ir,Hg, Pg, Rh, Ru, Os નો સમાવેશ થાય છે
🔭 મેથેનોલ ને ઓછી માત્રામાં લેવામાં આવે તો પણ ગંભીર ઝેર સાબિત થઈ શકે છે અને અંધાપાનું કારણ બની શકે છે.
🔭 ઝિનોન (XENON) ને 'સ્ટ્રેન્જર ગેસ ' પણ કહે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.