📚📚
🌟1. પ્રાત:કાળમાં ગવાતો રાગ ક્યો?
🔥- રાગ ભૈરવ
🌟2. ક્રોનોમીટર એટલે કયું યંત્ર?
🔥- કાલમાપક યંત્ર
🌟3. ઇશાવાસ્ય ઉપનિષદની રચના કોણે કરી હતી?
🔥- ઋષિ દધ્યક આથર્વણ
🌟4. ચૂંટણી પંચની રચના કયા અનુચ્છેદમાં છે?
🔥- ૩૨૪
🌟5. સૌથી મોટું સસ્તન પ્રાણી કયું?
🔥- વ્હેલ
📚GK AND IQ TEST GROUP📚
🌟6. પોંગલ ઉત્સવ ક્યાં ઊજવાય છે?
🔥- તમિલનાડુ
🌟7. સૌથી વધુ જીવતું પ્રાણી કયું
🔥- કાચબો
🌟8. ગુજરાતના કયા રાજવીએ પ્રાથમિક કેળવણી ફરજિયાત બનાવી
🔥- સયાજીરાવ ગાયકવાડ
🌟9. કેન્દ્ર સરકાર દ્વારા ઑડિટરની નિમણૂક ક્યાં કરવામાં આવતી નથી
🔥- સરકારી કંપનીઓમાં
🌟10. પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી કોણ હતા
🔥- વિનોબા ભાવે
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k