🌊 વિશ્વામિત્રી નદી 🌊
🌈 ગુજરાતમાં આવેલ વિશ્વામિત્રી નદી એકમાત્ર ભારતની એવી નદી છે કે જે શહેરના મધ્ય માંથી પસાર થાય છે.
🌈 આ ઉપરાંત આ નદી ખુબજ નાનો પટ હોવા છતાં મોટી સંખ્યામાં મગરો જોવા મળે છે.
🌈 તેથી વિશ્વામિત્રી નદીને મગરોની નદી તરીકે ઓળખવામાં આવે છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k