*જાણવા જેવું*
કુંભ મેળા વિશે
1⃣ રાજ્ય - મધ્યપ્રદેશ
સ્થળ - ઉજ્જૈન
⚪ નદી - ક્ષિપ્રા
સ્થળ - ઉજ્જૈન
⚪ નદી - ક્ષિપ્રા
2⃣ રાજ્ય - મહારાષ્ટ્ર
સ્થળ - નાસિક
⚪ નદી - ગોદાવરી
સ્થળ - નાસિક
⚪ નદી - ગોદાવરી
3⃣ રાજ્ય - ઉત્તરપ્રદેશ
સ્થળ - અલ્હાબાદ (પ્રયાગ)
⚪ નદી - ગંગા
સ્થળ - અલ્હાબાદ (પ્રયાગ)
⚪ નદી - ગંગા
4⃣ રાજ્ય - ઉત્તરાખંડ
સ્થળ - હરિદ્વાર
⚪ નદી - ગંગા
સ્થળ - હરિદ્વાર
⚪ નદી - ગંગા
✔️ કુંભ મેળો આ ચાર સ્થળોએ વારાફરતી દર ત્રણ વર્ષે યોજાય છે.
2016 માં - ઉજ્જૈનમાં યોજાયો હતો
2019 માં - અલ્હાબાદમાં યોજાશે.
★
સવાલ-જવાબ
સવાલ-જવાબ
નવાગામ બંધ કઈ નદી પર છે? નમૅદા
ઉકાઈ બંધ કઈ નદી પર છે? તાપી
કડાણા બંધ કઈ નદી પર છે? મહી
ધરોઈ બંધ કઈ નદી પર છે? સાબરમતી
દાંતીવાડા બંધ કઈ નદી પર છે? બનાસ
વણાકબોરી બંધ કઈ નદી પર છે? મહી
મુક્તેશ્વર બંધ કઈ નદી પર છે? સરસ્વતી