'ગઝલ વિશ્વ' સામયિક કઈ સંસ્થા પ્રગટ કરે છે ?
✔ વલી ગુજરાતી ગઝલ કેન્દ્ર
'લોકસાહિત્ય વિદ્યાલય' ગુજરાતમાં ક્યાં આવેલું છે ?
✔ જામનગર
ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા પ્રકાશિત થતું સામયિક કયું છે ?
✔ પ્રકૃતિ
વિશ્વનું સૌથી મોટું વોટર પમ્પિંગ સ્ટેશન કયાં આવેલું છે ?
✔ જામનગર
ભારતમાં ક્યા પ્રસિદ્ધ હિન્દુ યાત્રાધામમાં મૂર્તિની પૂજા થતી નથી ?
✔ અંબાજી
⬛ નર્મદા નદી પરનો 'સરદાર સરોવર બંધ' કયા પ્રકારનો બંધ છે ?
ગ્રેવીટી ડેમ
⬛ દહેજ બંદર ભરૂચ જિલ્લાના ક્યા તાલુકામાં આવેલું છે ?
વાગરા
⬛ બે નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય છે ?
દોઆબ
⬛ સંત મેકરણદાદાની સમાધિ કયા આવેલી છે ?
હબા ડુંગર
⬛ અયોધ્યામાં બાબરી મસ્જિદ ક્યારે તોડી પાડવામાં આવી હતી ?
6 ડિસેમ્બર 1992
સ્વર્ગ અને પૃથ્વી- ઝીણાભાઈ દેસાઇ
પૃથ્વી અને સ્વર્ગ- ગૌરીશંકર જોશી
પૃથ્વી અને સ્વર્ગ- ગૌરીશંકર જોશી
ચશ્રુ:શ્રવા- ચંદ્રકાન્ત બક્ષી
અશ્રુઘર- રાવજી પટેલ
અશ્રુઘર- રાવજી પટેલ
સોયનું નાકુ- જયંતિ દલાલ
સોય દોરો- જ્યોતીન્દ્ર દવે
સોય દોરો- જ્યોતીન્દ્ર દવે
પૂર્વરાગ- રઘુવીર ચૌધરી
પૂર્વોત્તર- ભોળાભાઈ પટેલ
પૂર્વલાપ- કાન્ત
પૂર્વોત્તર- ભોળાભાઈ પટેલ
પૂર્વલાપ- કાન્ત
કસુંબીનો રંગ(વાર્તાસંગ્રહ)- ભુપત વડોદરિયા
કસુંબીનો રંગ(ગીત)- ઝવેરચંદ મેઘાણી
કસુંબીનો રંગ(ગીત)- ઝવેરચંદ મેઘાણી
યુગે યુગે- હરીન્દ્ર દવે
સંભવાનિ યુગે યુગે- રતિલાલ બોરીસાગર
સંભવાનિ યુગે યુગે- રતિલાલ બોરીસાગર
Q. તાજેતરમાં જ ગુજરાતના ક્યાં જીલ્લામા તમાકુ મુક્ત અભિયાનની શરુઆત કરવામાં આવી છે?
જવાબ : અમદાવાદ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK