▪ગુજરાતમાં 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ઉદ્દઘાટન ક્યારે થયું❓
*✔31 ઓક્ટોબર,2018*
▪વર્ષ-2022 નો 'એશિયન રમતોત્સવ' કયા દેશમાં રમાશે❓
*✔ચીન*
▪ગાંધીનગરમાં 'મહાત્મા મંદિર' કયા સેક્ટરમાં આવેલું છે❓
*✔સેક્ટર-13*
▪જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદના સફાયા માટે ભારતીય સૈન્યએ કયું ઓપરેશન હાથ ધર્યું છે❓
*✔ઓપરેશન ઓલઆઉટ*
▪'એશિયન રમતોત્સવ'માં ભારતે સૌથી વધુ મેડલો કયા એશિયાડમાં મેળવ્યા છે❓
*✔અઢારમાં*
▪તાજેતરમાં વિશ્વના કયા દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ કંગાળજનક બની છે❓
*✔વેનેઝુએલા*
▪'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક'નું લોન્ચિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા નવી દિલ્હીના કયા સ્થળે થયું❓
*✔તાલકટોરા સ્ટેડિયમ*
▪'એશિયાડ-2018'માં ભારતે સર્વાધિક મેડલો કઈ રમતમાં મેળવ્યા છે❓
*✔એથ્લેટિક*
▪ગુજરાતમાં 'સ્વતંત્ર દિન-2018'ની રાજ્યકક્ષાની ઉજવણી કયા સ્થળે થઈ હતી❓
*✔સુરેન્દ્રનગર*
▪'જાકાર્તા-2018'માં ગુજરાતના કેટલા ખેલાડીઓએ મેડલો મેળવ્યા છે❓
*✔ચાર*
▪'ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક'માં મહત્તમ રોકાણ કેટલા લાખ સુધીનું થઈ શકશે❓
*✔એક લાખ રૂપિયા*
▪ભારતીય વન-ડે ક્રિકેટ ટીમના સૌ પ્રથમ કેપ્ટન કોણ બન્યા હતા❓
*✔અજિત વાડેકર*
▪http એ શું છે❓
*✔ઈન્ટરનેટ પ્રોટોકોલ*
▪150 વર્ષે ઉજવાતો ઉત્સવ એટલે........❓
*✔સાર્ધશતાબ્દી મહોત્સવ*
▪'સ્વચ્છતા અભિયાન'માં દેશમાં પ્રથમ ક્રમ મેળવનાર શહેર કયા રાજ્યનું છે❓
*✔મધ્ય પ્રદેશ*
▪'વિશ્વ ડાયાબિટીસ દિવસ' ક્યારે ઉજવાય છે❓
*✔14 નવેમ્બર*
▪પ્રખ્યાત સર્ચ એન્જીન 'ગૂગલ'ની શરૂઆત કયા વર્ષથી થઈ❓
*✔1998*
▪ગુજરાતમાં 'ઈ-નગર સેવા'નો પ્રારંભ કઈ નગરપાલિકાથી થયો❓
*✔વલભીપુર*
▪કયા ભારતીય વૈજ્ઞાનિકના નામ પરથી ચંદ્ર પરના જ્વાળામુખી પર્વતનું નામ પડ્યું છે❓
*✔વિક્રમ સારાભાઈ*
0 C "Gk dose"