તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે અગત્યનુ
રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉમર - ૩૫
ઉપરાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી ઉમર - ૩૫
રાજ્યપાલ બનવા માટે ઓછામાં ઓછી ઉમર - ૩૫
રાજ્યસભાના સભ્યો માટે ઓછામાં ઓછી ઉમર - ૩૦
વિધાનપરિષદના સભ્યો માટે ઓછામાં ઓછી ઉમર - ૩૦
લોકસભાના અધ્યક્ષ માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
લોકસભાના સભ્ય માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
મુખ્યમંત્રી માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
વિધાનસભાના સભ્ય માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
પ્રધાનમંત્રી માટે ઓછામાં ઓછી ઉમર - ૨૫
Tag :
GK