(૧) પ્રથમ ગુજરાતી વડા પ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ
(૨) ભારતનો
સોથી લાંબો દેશ કયો છે? હીરાકુંડ ડેમ
(૩) ગુજરાત માં કેટલા પક્ષી અભયારણ્યો આવેલા છે? પાંચ
(૪) વિશ્વની
સૌથી મોટી નદી કઈ છે? એમેઝોન
(૫) ક્યા દેશમાં એક પણ મચ્છર નથી? ફ્રાન્સ
(૬) ગુજરાતમાંથી કયું વૃત પસાર થાય
છે ? કર્કવૃત્ત
(૭) ગુજરાત નજીક કયો સમુદ્ર આવેલો છે? અરબ
(૮) અમદાવાદ જીલ્લમાં
કુલ કેટલા તાલુકા આવેલા છે? 11
(૯) ઘડિયાળ ઉધોગ માટે કયું શહેર જાણીતું
છે? મોરબી
(૧૦) ભવાઈના પ્રણેતા કોણ
ગણાય છે? અસાઈત ઠાકર
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK