(1) બે માથા, અને બે પગ , જાણે એને આખું જગ, જે કોઈ
આવે એની વચમાં,કપાઈ જઈ એની કચકચમાં- કાતર
(2) એક પ્રાણી
એવું,જે વન વગડામાં રહેતું,મોટા મોટા કાન, ને શરીર છે સુવાળું સસલું
(3) વગર બોલે ડોક્ટર આવે, સોય મારે ને ભાગી જાય – મચ્છર
(4) નાનું
મોટું મળે ને પાણી માં એ તરે, સૌ સવારી કરે તેને કયું વાહન કહે? – હોડી-નાવડી
(5) વાળ જેવા પાન, ને શેરડી જેવી પેરી,મોગરા જેવા
ફૂલને આંબા જેવી કેરી - આકડો
(6) હવા કરતા હળવો હું, રંગે બહુ રૂપાળો થોડું ખાઉં ને થરાઈ
જાઉં, વધુ ખાઉં તો ફાટી
જાઉં. – ફુગ્ગો
(13) કાતરથી કટ કટ કાપે,સિલાઈનું કરે કામ,નાના-મોટા સહુને માપે,તો બોલો એ કોણ કહેવાય?– દરજી
(7 એની
અછત ઝટ વરતાય એના વગર સૌ પરસેવે ન્હાય,એને પામવા વિકલ્પો શોધાય,એના વગર લગીરે નાં
જીવાય– હવા
(8 હું સૂર્યમંડળનો એક સભ્ય,સૌથી સુંદર લાગુ છું,પીળાશ
પડતો રંગ મારો મારી ભરતે બર્ફિલા વલયો. - શનિ ગ્રહ
9.ઘરમાં
મહેમાનોને દેવાય વોટમાં નેતાઓને દેવાય આરામ કરવામાં વપરાય – ખુરશી
(10) સોના
રુપાના દાગિના,ઘડવાનું કરે કામ; મોં
માગ્યા દામ માગે,
એનું નામ શું કહેવાય?– સોની
(11) રંધો કરવત લીને બેસે,કરે લાકડાનું કામ,બારી બારના સુંદર બનાવે,તો કહો એ શું કહેવાય?- સુથાર
(12) ઈટો ઉપર ઈટો ગોઠવી,કરે ચણતરનું કામ,ઓળંબાથી માપ લે,તો કહો એનું નામ. કડિયો(13) કાતરથી કટ કટ કાપે,સિલાઈનું કરે કામ,નાના-મોટા સહુને માપે,તો બોલો એ કોણ કહેવાય?– દરજી
(14) ધરતી, સીમ, સેઢા
ખૂંદી,કરે ખેતીનું કામ,જગતનો એ તાત
સાચો,તો ઝટપટ એનું નામ આપો.- ખેડૂત
(15) લોઢું ટીચી ઘાટ ઉતારે,ધણ મારવાનું કામ,ઓજારો અવનવા બનાવે,તો બોલો એનું નામ. લુહાર
(16) અવાજ ટ્પ ટ્પ થાય,હળવે
હાથે ઘડાય,સૌ જણ સ્વાદે ખાય,કોણ
રોટલીનો ભાઈ થાય? રોટલો
(17) રંગે,રુપે એક સમી છે,પણ સ્વાદે દુધથી ઘણી જુદી વછે,દહીંમાંથી એ મળી છે,ધરતીનું અમ્રુત કહી છે છાશ
(18) તાજી લીલી સારી છે,જીણી જીણી સમારી છે,તેલ મહીં વધારીને, ખાઓ તો એ ગુણકારી છે. ભાજી(19) દુધ બગડતા ચીજ બને,નવીન નવલા સ્વાદ ધરે,એની બની વાનગી સૌને ગમે,કહો શ્રીખંડ લસ્સી શાથી બને? દહીં
(20) એ પૈસા,દર દાગીના રક્ષે કપડા સારા સૌ તથા મુકે
તાળું મારીએ સુખે થી સુએ લોકો ઘરમાં અચૂક વસાવે.- તિજોરી
(21) ચાર પાયા પર ઉભી આડી છત કરો તેના ઉપર બસ લખ લખ લખ
ટેબલ
(22) એવું
કઈ વસ્તુ છે જે પાંખ વગર ઉડે છે? પતંગ
(23) એવું શું છે જે હોય તો જ ઉપયોગી છે? બુટ
(24) એક વ્યક્તિ પોતાની જિંદગીમાં સૌથી વધુ શું સાભળે છે? પોતાનું નામ
(25) એવો કયો ડ્રાઈવર છે જેને લાઇસન્સણી જરૂર પડતી નથી? સ્ક્રુ ડ્રાઈવર
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
(26) એવું શું છે જે જેમ વધે તેમ ઘટે છે? જિંદગી
(27) તેમાં પર્વત છે
પણ પથ્થર નથી, નદી છે પણ પાણી નથી ? નકશો
(28) અહી ની વાત ત્યાં કરે ને ત્યાંની
વાત અહી કરે ? ફોન
(29) એવું શું છે ઘણા કિલોમીટર ચાલે છે છતાં ત્યાં જ
રહે છે? પેન
(1) શરીર નહિ પણ
જન્મે ખરી મો નહી પણ કરે અવાજ જન્મ એવી ઝટમારે ચતુર કરો વિચાર ચપટી
(2) કાળી ધોળી કાબરી
નગરી જોતી લખો રૂપિયા આપતા એનું મૂલ ણ થાય આંખ
(3) સવારે આવે સાંજે જાય કોઈના જાણે કુઆ તે સંતાય સૂર્ય
Tag :
ઉખાણા