કાથામાટે ઉપયોગી વૃક્ષ - ખેર
કાગળ બનાવવા ઉપયોગી વૃક્ષ: વાંસ
બીડી બનાવવા
ઉપયોગી વૃક્ષ: ટીમરુ
દીવાસળી
બનાવવા ઉપયોગી વૃક્ષ: શીમળો
પડિયા/પતરાળાં બનાવવા ઉપયોગી
વૃક્ષ: ખાખરાનાં પાન
ચારકોલના ઉત્પાદન માટે ઉપયોગી
વૃક્ષ: ગાંડો બાવળ
આલ્કોહોલ બનાવવા ઉપયોગી
વૃક્ષ: મહુડો
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.