(૧) ભારત માં સૌ પ્રથમ સૂર્યોદય ક્યા જિલ્લા માં થાય છે ?
બેન્ઝોવ
જિલ્લો (અરુણાચલ પ્રદેશ
(૨) ગુજરાત વિધાનસભા માં પ્રથમ 5
વર્ષ પૂર્ણ કરનાર અધ્યક્ષ કોણ હતું?
ફતેહઅલી
પાલેજવાળા
(૩) ભારત ના પ્રથમ મહિલા સંસદ કોણ
હતું? રાધાબાઈ સૂબારાયન
(૪) ભારત ની પ્રથમ એનિમલ હોસ્ટેલ ક્યા સ્થપાઇ? અકોદરા, સાબરકાંઠા
(૫) ગુજરાત માં પ્રથમ સમાજસુધારક
પ્રવૃત્તિ શરૂ કરનાર ? દુર્ગારામ
મહેતા
(૬) ગુજરાત માં 108 નું વડુમથક ક્યાં આવેલું છે? કઠવાળા,અમદાવાદ
(૭) ભારત ની પ્રથમ બહુહેતુક યોજના કઈ ? દામોદર ખીણ
(૮) કયા રાજ્ય ને
ઓર્ગેનિક સ્ટેટ જાહેર કરાયુ ? સિક્કિમ
(૯) ભારત ની
પ્રથમ કૃષિ યુનિવર્સીટી ક્યા સ્થપાઈ? પંતનગર (UP)
(૧૦) પોળો ઉત્સવ ક્યાં ઉજવાય છે ? આભાપુર,વિજયનગર
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
GK