? કહો હું કોણ છું ? – ઉખાણા
૧. બે
માથાં અને બે પગ,જાણે એને આખું જગ,જે કોઈ આવે એની વચમાં,કપાઈ જાય એની
કચકચમાં –કાતર
૨.
નાનું મોટું મળે નેપાણીમાં એ તરે,સૌ સવારી કરે,તેને કયું વાહન કહે?- હોડી-નાવડી
૩. વડ જેવાં પાન,ને શેરડી જેવી પેરી,મોગરા જેવાં ફૂલ
ને આંબા જેવી કેરી. –આકડો
૪. હવા કરતાં હળવો હું,રંગે બહુ રૂપાળો,થોડું
ખાઉં ને ધરાઈ જાઉં,વધુ ખાઉં તો ફાટી જાઉં.- ફુગ્ગો
૫. એની અછત ઝટ વરતાય,એનાં વગર સૌ પરસેવે ન્હાય,એને પામવા વિકલ્પો
શોધાય,એના
વગર લગીરે ના જીવાય - હવા
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
ઉખાણા