મોરબી જિલ્લો
| મોરબી | |
|---|---|
| જિલ્લો | |
ગુજરાતમાં સ્થાન | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| સ્થાપના | ઓગસ્ટ ૧૫, ૨૦૧૩ |
| સમય વિસ્તાર | ભારતીય માનક સમય (UTC+૫:૩૦) |
| વાહન નોંધણી | GJ-36 |
| વેબસાઇટ | morbi |
મોરબી જિલ્લો પશ્ચિમ ભારતના રાજ્ય ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલ એક જિલ્લો છે. જિલ્લાનું મુખ્ય મથક મોરબી છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
૧૫ ઓગસ્ટ ૨૦૧૩ના રોજ ચાર તાલુકા રાજકોટ જિલ્લામાંથી અને એક તાલુકો સુરેન્દ્રનગર જિલ્લામાંથી છૂટો પાડીને કુલ પાંચ તાલુકા વાળો આ નવો જિલ્લો મોરબી બનાવવામાં આવ્યો હતો.[૧][૨]
તાલુકાઓ[ફેરફાર કરો]
મોરબી જિલ્લામાં નીચેના પાંચ તાલુકાઓનો સમાવેશ થાય છે.[૩]
Tag :
GUJRAT VISHAYAK