1 કઈ પત્રિકા ક્રિકેટ નું બાઇબલ કહેવાય??
જવાબ〰વિઝડન પત્રિકા✔️
2 પિંગ-પોંગ કઈ રમત નું બીજું નામ છે??
જવાબ〰ટેબલ ટેનિસ✔️
3 તીરંદાજી ક્યાં દેશ ની રાષ્ટ્રીય રમત છે??
જવાબ〰ભૂટાન✔️
4 બટર ફલાઈ શબ્દ કઈ રમતમાં સાથે આવે??
જવાબ〰તરણ માં✔️
5 ક્રિકેટર વીનું માંકડ નું પૂરું નામ શું છે??
જવાબ〰મૂળવંતરાય હિંમતલાલ માંકડ✔️
6 સાઇકલિંગ ના મેદાન ને કહેવાય??
જવાબ〰વેલોડ્રામ✔️
7 કયો ખેલાડી મૈસુર એક્સપ્રેસ ઓળખાય ??
જવાબ〰જ્વાગલ શ્રીનાથ✔️
8 વિમ્બલ્ડન ક્યાં મેદાન માં રમાય ??
જવાબ〰ઘાસના મેદાનમાં✔️
9 કઈ રમત ના ખેલાડીને સ્પાઈકર્સ કહેવામાં આવે છે??
જવાબ〰વોલીબોલ✔️
10 સર આશુતોષ મુખરજી ટ્રોફી કઈ રમત માં અપાય છે ??
જવાબ 〰ફુટબોલ✔️
▪ડેબ્યુ ટેસ્ટમાં સદી બનાવનાર સૌથી નાની વયનો પ્રથમ ભારતીય ખેલાડી કોણ ❓
*✔પૃથ્વી શૉ (18 વર્ષ,329 દિવસ)*
▪સૌથી નાની વયે ટેસ્ટમાં સદી બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ❓
*✔સચિન તેંડુલકર (17 વર્ષ,107 દિવસે)*
▪ક્રિકેટમાં ટેસ્ટ,વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય સ્પિનર ❓
*✔કુલદીપ યાદવ*
▪ક્રિકેટમાં ટેસ્ટ,વન-ડે અને ટી-20 ત્રણેય ફોર્મેટમાં 5 વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર❓
*✔ભુવનેશ્વર કુમાર(બીજો કુલદીપ યાદવ)*
▪ભારતીય ટીમે કયા દેશને હરાવીને એશિયા કપ-2018 જીત્યો❓
*✔બાંગ્લાદેશ*
▪અંડર-19 એશિયા કપમાં ભારતે કયા દેશને હરાવીને ચેમ્પિયન બન્યું❓
*✔શ્રીલંકા*
▪ભારત એશિયા કપમાં બાંગ્લાદેશને હરાવીને કેટલાંમી વાર ચેમ્પિયન બન્યું❓
*✔7મી વાર*
▪અંડર-19 એશિયા કપમાં ભારતે શ્રીલંકાને હરાવીને કેટલામી વાર ચેમ્પિયન બન્યું❓
*✔6ઠ્ઠી વાર
0 C "રમત ગમત વિષયક પ્રશ્નો"