*🛍ક્યા રાજ્યમાં પ્રથમ સિંહ અભયારણ્યનુ ઉદઘાટન કરવામાં આવ્યું?*
➡️રાજસ્થાન
*🛍હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે ક્યારથી જાહેર કરવામાં આવેલી છે?*
➡️1914 થી
➡️હિન્દી રાષ્ટ્રભાષા દિવસ:-14 સપ્ટેમ્બર
*🛍પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત વર્ષ 2017 -18 માં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે?*
➡️ઉત્તરાખંડ
*🛍પોલેન્ડમાં ચાલી રહેલી 13મી મહિલા બોક્સિંગ ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનારી ભારતની બોક્સર કોણ બની?*
➡️એમ સી મેરીકોમ
*🛍વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા કયા શહેરમાં ટેક હોમ રાશન પ્લાન્ટનું લોકાર્પણ કરાયું?*
➡️સુરત
*🛍ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન કોણ છે?*
➡️મિતાલી રાજ
*🛍તાજેતરમાં અમદાવાદમાં ઉપવાસ ઉપર ઉતરેલા હાર્દિક પટેલ ને કયા રાજકીય નેતા એ પાણી પીવડાવ્યું?*
➡️શરદ યાદવ
*🛍રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે કોની ભલામણ કરવામાં આવી છે?*
➡️વિરાટ કોહલી અને મીરાબાઈ ચાનુ
0 C "Gk dose"