🚗🚕🚙🚌🚎🏎🚓🚑🚒🚐🚚🚛🚜🛵🏍🚔🚍🚘🚖
જો તમે લાંબી મુસાફરી કરી રહ્યાં છો તો રસ્તામાં તમને જુદા જુદા રંગના પથ્થરો માં કિલોમીટર લખેલા જોવા મળશે આ જુદા-જુદા રંગો નું શું મહત્વ છે તે જાણીએ
1) *પીળો રંગ* 🔶
પીળા રંગે રંગાયેલો પથ્થર નેશનલ હાઈવે દર્શાવે છે
આવા પ્રકારના હાઇવેનું સમારકામ કેન્દ્ર સરકાર દ્વારા થાય છે
2) *લીલો રંગ* ❇️
જયારે તમને લીલા રંગનો પથ્થર દેખાય ત્યારે તમે સ્ટેટ હાઇવે પર આવી ગયેલા હોવ છો
આવા હાઈવેનું સમારકામ રાજ્ય સરકાર કરે છે
3) *કાળો રંગ* ⚫️
જો તમે ક્યાંય કાળો રંગ પથ્થર પર જુઓ છો તો તમે ડિસ્ટ્રીક હાઈવે પર પહોંચી ગયા છો
જેની દેખરેખ જિલ્લાઓ દ્વારા થાય છે
4) *નારંગી રંગ* 🍊
રસ્તામાં તમને ક્યાંય નારંગી રંગે રંગાયેલો પથ્થર જોવા મળે તો તમે ગ્રામ્ય વિસ્તારમાં પહોંચ્યા છો તેમ માનવું
▬▬▬▬▬ஜ۩۞۩ஜ▬▬▬▬▬
🚗🚕🚙🚌🚎🏎🚓🚑🚒🚐🚚🚛🚜🛵🏍🚔🚍🚘🚖
.
0 C "રસ્તા પર દેખાતા માઇલસ્ટોલ ના કલર ની વિશે સમજ"