▬▬▬▬▬▬▬▬▬▬
Gk
*▪ભારતીય મહિલાઓનું યોગદાન▪*
➖➖➖➖➖➖➖➖➖➖
▪ભારતીય સંસદમાં સૌપ્રથમ કઈ મહિલા ચૂંટાઈ હતી❓
*✔રાધાબાઈ સૂબારાયન*
▪ભારતના પ્રથમ મહિલા રાજ્યપાલ તરીકે સરોજિની નાયડુની નિમણુક કયા રાજયમાં થઈ હતી❓
*✔ઉત્તર પ્રદેશ*
▪UPSCની પ્રથમ મહિલા અધ્યક્ષ કોણ હતા❓
*✔રોજ મિલિયન બૈથયું*
▪સુચેતા કૃપલાની કયા રાજયમાં પ્રથમ મહિલા મુખ્યમંત્રી બન્યા હતા❓
*✔ઉત્તરપ્રદેશ*
▪ઉચ્ચ ન્યાયલયના (હાઈકોર્ટ) પ્રથમ મહિલા ન્યાયાધીશ તરીકે લીલા શેઠે કયા રાજયમાં સેવા આપી હતી❓
*✔હિમાચલ પ્રદેશ*
▪જિનીવામાં 'વંદે માતરમ' સાપ્તાહિક કોણે શરૂ કર્યું હતું❓
*✔મેડમ ભીખાઈજી કામા*
▪અર્જુન પુરસ્કાર મેળવનારી પ્રથમ મહિલા કોણ હતી❓
*✔એન બમ્સડેન*
▪અર્જુન પુરસ્કાર તથા રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા કોણ હત❓
*✔કુંજરાની*
▪રાજ્યસભાના ઉપસભાપતિ બનનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔વાયલેટ આલ્વા*
▪ગુજરાતમાં મેગ્સેસ એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔ઈલાબેન ભટ્ટ*
▪મિસ વર્લ્ડ બનનાર પ્રથમ ભારતીય મહિલા❓
*✔રીટા ફારિયા*
▪મિસ યુનિવર્સનો પ્રથમવાર ખિતાબ કોણે મળ્યો હતો❓
*✔સુસ્મિતા સેન*
▪રાષ્ટ્રીય મહિલા આયોગના પ્રથમ અધ્યક્ષ કોણ હતા❓
*✔શ્રીમતી જયંતિ પટનાયક*
▪દક્ષિણ ધ્રુવ પર પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા કોણ હત❓
*✔રીના કૌશલ*
▪લેનિન શાંતિ પુરસ્કારથી સન્માનિત પ્રથમ મહિલા કોણ હતી❓
*✔અરૂણા આસિફઅલી*
▪"કચ્છ મહિલા વિકાસ સંગઠન" નામનું N.G.O. કઈ મહિલા દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું❓
*✔સુષ્મા આયંગર*
▪પ્રથમ ભારતીય મહિલા વિદેશ સચિવ કોણ હતી❓
*✔ચોકીલા અય્યર*
▪રણજિતરાય સુવર્ણચંદ્રક મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા❓
*✔હીરાબેન પાઠક*
▪પ્રથમ ભારતીય મહિલા પાયલટનું બહુમાન કોને ફાળે જાય છે❓
*✔દુર્ગા બેનરજી*
▪ભારતના પ્રથમ મહિલા M.B.B.S. કોણ હતા❓
*✔વિદ્યુમુખી બૉસ અને વિર્જીનિયા મિત્તર*
▪આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી અભિનેત્રી કોણ છે❓
*✔પલ્લવી મહેતા*
▪આંતરરાષ્ટ્રીય હોકી રમતોમાં અમ્પાયરિંગ કરનારી પ્રથમ ભારતીય મહિલા કોણ છે❓
*✔અનુપમા પુચિમંડા*
▪ભારતના પ્રથમ માહિલા રેલવે ડ્રાઇવર કોણ હતા❓
*✔શ્રીમતી નિરૂપા ભોંસલે*
▪ઓલિમ્પિક રમતમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔મેરી લાલારો*
▪દ્વારકાના સુપ્રસિદ્ધ મંદિરમાં હરિજનના પ્રવેશ માટે પ્રયત્ન કરનાર મહિલા કોણ હતા❓
*✔જયાબહેન શાહ*
▪'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર પ્રથમ ભારતીય મહિલા કોણ હતા❓
*✔શ્રીમતી દેવિકા રાની*
▪ભારતીય રિઝર્વ બેન્કના પ્રથમ મહિલા ડેપ્યુટી ગવર્નર કોણ હતા❓
*✔કે.જે.ઉધેશી*
▪દિલ્હીના પ્રથમ મહિલા મેયર કોણ હતા❓
*✔અરુણા હુસેનઅલી*
▪"કેસરે હિન્દ"નો ઇલકાબ મેળવનાર અને પરત કરનાર મહિલા કોણ હતા❓
*✔વિદ્યાગૌરી નીલકંઠ*
▪હોમાઈ વ્યારાવાલાની ફોટોગ્રાફીનો મુખ્ય વિષય કયો હતો❓
*✔સામાજિક વિજ્ઞાન*
0 C "Daliy g.k 3 ભારતીય મહિલાઓનું યોગદાન"