💁🏻♂ *સૌર મંડળમાં વિશાળ લાલ ધબ્બા વાળો ગ્રહ કયો છે ?**
A. ગુરુ✔
B. મંગળ
C. સાઇરસ
D. શુક્ર
💁🏻♂ *નીચેના માંથી ક્યાં પ્રાણીના દૂધમાં સૌથી વધારે ચરબી હોય છે ?*
A. ભેંસ
B. ઉંટ
C. રેન્ડિયર✔
D. સિંહણ
💁🏻♂ *1 હેકટોગ્રામ = ........ ગ્રામ.*
A. 100✔
B. 10
C. 1
D.1000
💁🏻♂ *નીચેનામાંથી કોને રક્તકણોની કબર કહેવામાં આવે છે ?*
A. યકૃત✔
B. બરોળ
C. અસ્થિમઝા
D. એકપણ નહીં
💁🏻♂ *મનુષ્ય પોતાના શરીરનું કેટલા ટકા લોહી રક્તદાનમાં આપી શકે છે ?*
A. 5
B. 10✔
C. 15
D. 20
💁🏻♂ *માનવ શરીરમાં કેટલા પ્રકારના એમિનો એસિડ મળી આવે છે ?*
A. 19
B. 15
C. 12
D. 22✔
💁🏻♂ *વિમાનોના ટાયરમાં ........ વાયુ ભરવામાં આવે છે ?*
A. હાઇડ્રોજન
B. ઓઝોન
C. હિલિયમ✔
D. ઓક્સિજન
💁🏻♂ *વાતાવરણમાં તાપમાન વધતા ધ્વનિનો વેગ ....... છે ?*
A. વધે✔
B. ઘટે
C. સરખો રહે
D. એકપણ નહીં
💁🏻♂ *બેરોમીટરનો પારો એકા એક નીચે આવે તો શેનું સૂચન કરે છે ?*
A. આંધી-તુફાન✔
B. હવામાન સાફ
C. વરસાદનો સંકેત
D. એકપણ નહીં
💁🏻♂ *' પેડાગોગી' નામનું શાસ્ત્ર શેના વિશેનું છે ?*
A. ચામડીના રોગો અંગેનું
B. શિક્ષણને લગતું✔
C. ફૂલોને લગતું
D. સૌંદર્યને લગતું
💁🏻♂ *નીચેનામાંથી 'સાપને લગતા વિજ્ઞાનને' શુ કહેવામાં આવે છે ?*
A. પીનોલોજી
B. પોમોલોજી
C. નેફોલોજી
D. ઓફિયોલોજી✔
💁🏻♂ *' વાયુના દબાણ માપવાના સાધન' ને શુ કહે છે ?*
A. મેનોમીટર
B. ઓડોમીટર
C. એનિમોમીટર✔
D. પાયરોમીટર
💁🏻♂ *નીચેના માંથી ક્યાં વૈજ્ઞાનિકે 'કૃત્રિમ હૃદય' શોધ કરી છે ?*
A. વિલેમ કોફ✔
B. કલેબ્સ
C. ડ્રેસર
D. એફ.જી. હોપકિન્સ
💁🏻♂ *નીચેના માંથી 'દીવાસળી' ની શોધ કોણે કરી છે ?*
A. સ્કોનબેન
B. લોર્ડ લીસ્ટર
C. લ્યુવન હોક
D. જ્હોન વોકર✔
💁🏻♂ *નીચેના માંથી ટ્રેક્ટરના શોધક કોણ છે ?*
A. સર જ્યોર્જ કેલે
B. જ્હોન ફોલિચ✔
C. ઝેડ જેન્સન
D. સી. એસ. કાકરેલ
➖➖➖➖➖➖➖➖➖➖
0 C "Daliy gk 2"