સાબરકાંઠા જીલ્લા નાં તાલુકા યાદ રાખવાની રીત
Trick – સાબરકાંઠા
જીલ્લાના પોશ વિસ્તારમાં દરેક પ્રાંતના વડાઓ હિમત સાથે અને ડર વગર તલ મેળવવા જમીન ખેડીને વિજય મેળવે છે.
સાબરકાંઠા ને 8 તાલુકા છે.
પોશ
|
પોશીના
|
ડર
|
ઇડર
|
પ્રાંત
|
પ્રાંતિજ
|
તલ
|
તલોદ
|
વડા
|
વડાલી
|
ખેડી
|
ખેડબ્રહ્મા
|
હિમત
|
હિંમતનગર
|
વિજય
|
વિજયનગર
|
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS