*નવસારી જિલ્લા ના તાલુકા યાદ રાખવાની ટ્રીક (૬ તાલુકા)*
*● નવ જગ ખેંચી ●*
*ન*- નવસારી
*વ*- વાસંદા
*જ*- જલાલપોર
*ગ* - ગણદેવી
*ખે* - ખેરગામ
*ચી*- ચીખલી
*નવસારી જિલ્લા ના તાલુકા ગુજરાત પાક્ષીક મુજબ બનાવેલ છે*
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS
0 C "નવસારી જિલ્લા ના તાલુકા યાદ રાખવાની ટ્રીક"