🌺📮ગુજરાત ના તાપ વિઘુત મથકો📮🌺
🏆 નામ ➖ આધારીત ➖ જીલ્લો
⬇️ ⬇️ ⬇️
✏️ઘુવારણા➖ગેસ ➖ આણંદ
✏️ગાંધીનગર ➖ કોલસા ➖ગાંધીનગર
✏️પાન્ધ્રો➖ કોલસો (લિગ્નાઇટ) ➖કચ્છ
✏️હજીરા ➖ કોલસો ➖ સુરત
✏️સિકકા ➖ કોલસો ➖ જામનગર
✏️ટોરેન્ટ પાવર ➖ ગેસ & કોલસો➖ અમદાવાદ
✏️કંડલા ➖ કોલસો ➖ કચ્છ
➖➖➖➖➖➖➖
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k,
GUJRAT VISHAYAK
0 C "ગુજરાત ના તાપ વિઘુત મથકો"