ડાંગ જીલ્લા નાં તાલુકા યાદ રાખવાની રીત
ડાંગ જિલ્લામાં માત્ર એક જ આહવા તાલુકો આવેલો હતો. તેનું
વિભાજન કરીને બે નવાં તાલુકાઓ બનાવવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લાના તાલુકા
|
આહવા
|
વઘઈ
|
સુબિર
|
ડાંગ જિલ્લાની ઉત્તર દિશાને અડીને તાપી જિલ્લો તથા
મહારાષ્ટ્ર રાજ્ય આવેલ છે. પશ્ચિમ દિશાને અડીને તાપી જિલ્લો, નવસારી જિલ્લો, તેમ જ મહારાષ્ટ્ર
રાજ્ય આવેલ છે. જ્યારે પૂર્વ દિશા તેમ જ દક્ષિણ દિશાને અડીને મહારાષ્ટ્ર રાજ્ય
આવેલ છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS