સુરેન્દ્રનગર જીલ્લા નાં તાલુકા યાદ
રાખવાની રીત
Trick
– ધાંગધ્રા અને થાનગઢ ગામમાં સાયલા નામની લીમડી નાં મૂળ લાખ સાથે ચોટી ગયા તેથી દસ દિવસ સુધી ચુડાથી વાઢયા
ધાંગધ્રા
|
ધ્રાંગધ્રા
|
લાખ
|
લખતર
|
થાનગઢ
|
થાનગઢ
|
ચોટી
|
ચોટીલા
|
સાયલા
|
સાયલા
|
દસ
|
દસાડા
|
લીમડી
|
લીંબડી
|
ચુડા
|
ચુડા
|
મૂળ
|
મુળી
|
વાઢયા
|
વઢવાણ
|
સુરેન્દ્રનગર
ને 10 તાલુકા છે.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
SHORT TRICKS