*તાજેતરમાં જ મુત્યું પામનાર કવિ કુમાર આઝાદ એ નીચેના પૈકી કઇ ફિલ્મ મા કામ કર્યું હતું?*
મેલા✔
ટોયલેટ એક પ્રેમ કથા
અગ્નિપથ
સરકાર
: *ઢાકા ખાતે યોજાનાર જુનિ.બાસ્કેટબોલ મા ભારત ની ટીમ મા પસંદગી પામનાર તામલીયા કુલદીપ ગુજરાત ના ક્યાં જીલ્લા ના વતની છે?*
અમદાવાદ
વડોદરા
રાજકોટ
ભાવનગર✔
: *ભારત મા સૌથી મોટી રથયાત્રા ક્યાં રાજ્ય મા નીકળે છે?*
ગુજરાત
ઓરિસ્સા✔
કેરળ
મહારાષ્ટ્ર
*ભારતની first નંબરની રથયાત્રા ક્યાં શહેરમાં નીકળે છે?*
અમદાવાદ✔
નાસિક
અમૃતસર
રાજકોટ
*ગુજરાત ની બીજા નંબરની રથયાત્રા ક્યાં શહેરમાં નીકળે છે?*
અમદાવાદ
ભાવનગર✔
રાજકોટ
સુરત
*૨૦૧૮ મા નીકળનાર રથયાત્રા કેટલામા નંબર ની રથયાત્રા બનશે?*
૮૦
૧૧૨
૧૪૧✔
૧૫૫
👉🏻*તાજેતરમાં જ ક્યાં ભારતીય મહિલા કિૃકેટ ખેલાડી ની ખોટા પ્રમાણપત્રો રજૂ કરવા પર Dy.Sp પદ થી હકાલપટ્ટી કરવામાં આવી છે?*
હરમનપ્રીત કૌર✔
ઝુલન ગોસ્વામી
પુનમ યાદવ
મિતાલી રાજ
અંજુમ ચોપરા
👉🏻: *કચ્છ મા જોવા મળતા નર ઘોરાડ ની સંખ્યા હવે કેટલી રહી છે?*
૧✔
૩
૮
૧૪
👉🏻 : *ચાવંડ દરવાજો ક્યાં જીલ્લામાં આવેલ છે?*
રાજકોટ
ભાવનગર
જુનાગઢ
અમરેલી✔
👉🏻 : *દુનિયા નો પ્રથમ બ્રાઇન વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ગુજરાત ના ક્યાં શહેર મા શરૂ કરવામાં આવશે?*
વડોદરા✔
અંકલેશ્વર
ગાંધીનગર
અમદાવાદ
👉🏻: *સીમકાર્ડ વગર જ ગ્રાહકો કોલ કરી શકાય તેવી પ્રથમ ઇન્ટરનેટ સિસ્ટમ કોણે શરૂ કરી?*
બીએસએનએલ✔
આઇડિયા
વોડાફોન
એરટેલ
યુનિનોર
👉🏻 : *ભારતીય રેલવે દિલ્હી થી શ્રીલંકા ને જોડતી ટ્રેન દોડાવશે એ ટ્રેન નુ નામ જણાવો?*
શ્રી અયોધ્યા એક્સપ્રેસ
શ્રી રામાયણ એક્સપ્રેસ✔
શ્રી રામાનંદ એક્સપ્રેસ
શ્રી જગન્નાથ એક્સપ્રેસ
👉🏻 : *તાજેતરમાં જ આફ્રિકા ના સહારા ના રણ માથી પૃથ્વી નો સૌથી જુના અને ચળકતા ક્યાં રંગ ની શોધ કરવામાં આવી છે?*
ચળકતા ગુલાબી રંગ✔
ચળકતા લાલ રંગ
ચળકતા લીલા રંગ
ચળકતા પીળો રંગ
👉🏻: *આરબ નો હજીરો ક્યાં જીલ્લામાં આવેલ છે?*
કચ્છ✔
વડોદરા
પંચમહાલ
અમરેલી
👉🏻: *ફુલો અને અત્તર ની સુગંધિત નગરી એટલે............?*
હિંમતનગર
પાલનપુર✔
ડીસા
અમદાવાદ
👉🏻*અમદાવાદ ની સૌથી ઉંચી હોટલ તરીકે કઈ હોટલ ને ઓળખવામાં આવે છે?*
સ્વાગત
અતિથી.
પતંગ✔
હિલટન
👉🏻 *અમદાવાદ ના અદ્ઘ્યતન ગણાતા એવા સી જી રોડ નુ પુરૂ નામ આપો?*
ચીમનભાઈ ગંગારામ
ચીમનલાલ ગંગારામ
ચીમનલાલ ગિરધરદાસ✔
ચંપકલાલ ગંગારામ
👉🏻: *ઓરી-રૂબેલા અભિયાન નો પ્રારંભ ક્યાથી કરવામાં આવ્યો છે?*
ગાંધીનગર
ભરૂચ✔
પંચમહાલ
બનાસકાંઠા
👉🏻 *અગરિયા વિસ્તારમાં બાળકોને શિક્ષણ આપવા માટે ગુજરાત સરકારે કઇ યોજના અમલમાં મૂકી?*
સ્કુલ ઓન બસ✔
સ્કુલ ઓન વ્હિલસ
એજ્યુકેશન એટ હોમ
એજ્યુકેશન અરાઉન્ડ
👉🏻: *તાજેતરમાં જ ગુજરાત રેરા ના ચેરમેન તરીકે કોની નિમણુંક કરવામાં આવી છે?*
ડો હષૅવધૅન
ડો અમરજીત✔
ડો દિપક વાઘાણી
ધનસુખ બાવરીયા
👉🏻 : *કઇ રાજ્ય સરકાર ૧૫ મી ઓગસ્ટ થી એક ખેડૂત એક ટ્રાન્સફોર્મર યોજના ચાલુ કરશે?*
ગુજરાત
મહારાષ્ટ્ર✔
રાજસ્થાન
કેરળ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "G.k પ્રશ્નો ડેલીય "