ડો ભીમરાવ આબેડકર
તેમનો જન્મ ૧૪ મી એપ્રિલ
૧૮૯૧ નાં રોજ મધ્યપ્રદેશમાં આવેલ મહુની લશ્કરી છાવણીમાં થયો હતો .તેમના પિતાનું
નામ રામજી માલોજી સકપાલ અને માતાનું નામ ભીમાબાઈ હતું . નાનપણથી જ બાળક ભીમરાવમાં માતાપિતાના સંસ્કારો ઉતર્યા.સ્વતંત્ર ભારતના સંવિધાન
માટે ડ્રાફટીગ કમિટીનાં અધ્યક્ષ બન્યા હતા. તેઓ ભારતનાં પ્રથમ કાયદા પ્રધાન બન્યા
હતા . તેઓ બંધારણ નાં પિતા,દલિતોના મુક્તિદાતા,લેખક,પત્રકાર, અધ્યાપક,રાજનેતા
વગેરે ક્ષેત્રે તેમનું અનેરું યોગદાન આપ્યું છે . તેઓની ખરાબ તબિયતને કારણે તેઓ બહુ લાંબુ જીવી શક્યા નહી. ૬ ડિસેમ્બર ૧૯૫૬ની
વહેલી સવારે તેઓનું દિલ્લીમાં અવસાન થયું. ૧૯૯૦ માં ભારત સરકારે તેમને સર્વોચ્ચ
પદમી”ભારત રત્ન” થી એમને નવાજ્યા છે. તેમને શત શત નમન .....
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.