🕵🏻♂ *કોષ* 🕵🏻♂
💥💥 કોષ શરીર નો સૌથી નાનો *કાર્યાત્મક* અને *રચનાત્મક* એકમ છે
💥💥 કોષ ના અધ્યન વિજ્ઞાન ને *cytology* કહે છે
💥💥 *રોબર્ટ હુક* નામ ના વૈજ્ઞાનિક એ 1665 માં *બૂચ* નામના વનસ્પતિ માં સૌપ્રથમ વખત કોષ જોયો હતો
💥💥 સૌથી મોટો કોષ *શાહ મૂર્ગ નું ઈંડુ* (150mm/5.9 ઇંચ)
💥💥 સૌથી નાનું કોષ પ્લાઝામ *ગેલેસેપિટકમાં* છે તેનું કદ (0.1 માઇક્રોન)
💥💥 માનવ શરીર નો સૌથી મોટો કોષ *ચેતાકોષ* છે જેની લંબાઈ 1 મીટર કરતા પણ વધારે છે ..
💥💥 માનવ શરીર નો સૌથી નાનો કોષ *રુધિર કોષ* છે ..(rbc) છે
*નોટ - વ્યાકરણ ભૂલ ને નજર અંદાઝ કરવા વિનંતી...*
🕵🏻♂🕵🏻♂ *જીગર પ્રજાપતિ* 🕵🏻♂🕵🏻♂
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JANVA JEVU
0 C "🕵🏻♂ *કોષ* 🕵🏻♂ "