Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રશ્નો


��વિજ્ઞાન અને ટેકનોલોજી��
⛱1. કેટીનીઝ નામની મનોદુર્બળતા શેની ઉણપથી થાય છે ?
✔  થાયરોક્સિન
⛱2. બ્રોન્કાઈટિક એ શરીરના કયા અંગનો રોગ છે ?
✔   શ્વાસનળી
⛱3. પ્રથમ એટમ બોમ્બ બનાવનાર વૈજ્ઞાનિક કોણ હતો ?
✔   ઓટોહન
⛱4.  હેવી - વોટરનું બીજું નામ શું છે ?
✔  ડ્યુટેરિયમ
⛱5.  આઇન્સ્ટાઇન સાથે કામ કરનાર કયા ભારતીય વૈજ્ઞાનિક હતા ?
✔   સત્યેન્દ્રનાથ બોઝ
⛱6.  શરીરમાં યુરિયા ક્યાં ગળાય છે ?
✔   કિડની
⛱7. મગજ એ કયા તંત્રનો ભાગ છે ?
✔   ચેતાતંત્ર
⛱8.  સફરજનમાં કયો એસિડ હોય છે ?
✔   મેલિક એસીડ
⛱9.  આયુર્વેદમાં વાઢકાપ પદ્ધતિ કોણે દાખલ કરી હતી ?
✔   સુશ્રુત
⛱10.  શરીરમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત કોણ કરે છે ?
✔  ઇન્સ્યુલિન
⛱11.  હડકવાની રસીના શોધક કોણ હતા ?
✔   લૂઈ પાશ્વર
⛱12.  પથ્થરની ખાણોમાં કામ કરતા કામદારોને લાંબા ગાળે કયો રોગ થવા સંભવ છે ?
✔   સિલિકોસિસ
⛱13.  સ્ટ્રેપ્ટોમાઈસિન દવા કયા રોગ સામે રક્ષણ આપે છે ?
✔   ક્ષય
⛱14.  સૌથી વધારે કાર્બોહાઈડ્રેટ શેમાં હોય છે ?
✔  ચોખામાં
⛱15.  વિદ્યુત પાંખમાં વિદ્યુત ઊર્જાનું શેમાં રૂપાંતરણ થાય છે ?
✔  ગતિ ઊર્જામા
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
�������������������������������������� ં
[5:31pm, 13/05/2016] ‪+91 78787 21672‬: ��������������������������������������
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
⛱16.  ટાઈફોઈડ અને કોલેરા શેના દ્વારા ફેલાતો રોગ છે ?
✔  પાણી દ્વારા
⛱17.  ક્વોન્ટમ થિયરીના શોધક કોણ છે ?
✔ મેક્સ પ્લાંક
⛱18.  ફોટોગ્રાફિક પ્લેટ પર કયું રસાયણ વાપરવામાં આવે છે ?
✔ સિલ્વર બ્રોમાઈટ
⛱19.  પેટ્રોલની ગુણવત્તા શેનાથી દર્શાવાય છે ?
✔   ઓક્ટેન નંબર
⛱20.  રક્તકણોનું આયુષ્ય કેટલા દિવસનું હોય છે ?
✔  120 દિવસનું
⛱21.  ઈસરોની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી ?
✔  ઈ.સ.1969
⛱22.  કયા રોગમાં વ્યક્તિનું શરીર ફિક્કું પડી જાય છે ?
✔   પાંડુરોગ
⛱23.  ગ્રીન મફલરનો સંબંધ શેનાથી છે ?
✔   ધ્વનિ પ્રદૂષણથી
⛱24.  વ્યક્તિને કયા પ્રકારની બીમારીમાં લોહી વારંવાર ચડાવવું પડે છે ?
✔  થેલેસેમિયા
⛱25.  પૈનકક્રીયાઝ ગ્રંથીમાંથી હોર્મોન્સ ઝરે છે ?
✔   ઇન્સ્યુલીન
⛱26.  શરીરનું સૌથી નાનું હાડકું કયા આવેલું છે ?
✔ કાન
⛱27.  પ્રાકૃતિક રેડિયો એક્ટિવતાની શોધ કોણે કરી ?
✔ હેનરી બૈકરૂલ
⛱28.  રતાંધળાપણાનો રોગ કયા વિટામિનની ખામીને લીધે  થાય છે ?
✔  વિટામીન-A
⛱29.  ગોબર ગેસનું મુખ્ય ઘટક કયું છે ?
✔ મિથેન
⛱30.  ડર્મીટેલોજિસ્ટ કયા રોગની સારવાર માટે ઉપયોગી છે ?
✔  ચામડીના
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
��������������������������������������
[5:31pm, 13/05/2016] ‪+91 78787 21672‬: ��������������������������������������
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
⛱46.  કાર્ડિયોલોજિસ્ટ શરીરના કયા અંગનો અભ્યાસ કરે છે ?
✔  હદય
⛱47.  ફળોને કુત્રિમ રીતે પકવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે ?
✔ એથેલિનનો
⛱48.  માનવશરીરમાં રૂધિર બેંકનું કાર્ય કોણ કરે છે ?
✔  બરોળ
⛱49.  સનસાઇન વિટામીન કયું છે ?
✔  વિટામિન – D
⛱50.  ખાંડનું રાસાયણિક નામ શું છે ?
✔   સુક્રોઝ
⛱51.  હાઈડ્રોજનની શોધ કોણે કરી હતી ?
✔   કેવેન્ડીસે
⛱52.  ફાઈબ્રોનેસિસ રોગ શેને લગતો છે ?
✔   મોઢાનો
⛱53.  કઈ ધાતુને ‘ભવિષ્યની ધાતુ’ કહે છે ?
✔   ટાઈટેનિયમ
⛱54.  લિવરના કેન્સર માટે કયા પ્રકારનો વાઈરસ જવાબદાર છે ?
✔   હિપેટાઈટીસ – બી
⛱55.  પોજીટ્રોનની શોધ કોણે કરી હતી ?
✔   કાર્લ ડી એંડરસને  (1932માં)
⛱56.  માખણમાં કયો એસિડ હોય છે ?
✔   બ્યુટ્રિક એસિડ
⛱57.  ડેન્ડ્રોલોજીનો સંબંધ શેના અભ્યાસ સાથે છે ?
✔   વૃક્ષોના
⛱58.  ક્ષય રોગ શરીરના કયા અવયવને નુકશાન પહોચાડે છે ?
✔   ફેફસાં
⛱59.  જીરોન્ટોલોજીમાં શેનો અભ્યાસ થાય છે ?
✔   વૃદ્ધાવસ્થાનો
⛱60.  લોહીનું કેન્સર અન્ય કયા નામે ઓળખવામાં આવે છે ?
✔  લ્યુકેમિયા
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
��������������������������������������
[5:31pm, 13/05/2016] ‪+91 78787 21672‬: ��������������������������������������
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
⛱31.  કયા તત્વનો સોલર સેલમાં ઉપયોગ કરવામાં આવે છે ?
✔   સિલિકોન
⛱32.  વાળનો રોગ શેનાથી થાય છે ?
✔   કૃમિ
⛱33.  એક્યુપંચર શબ્દ શેના સાથે જોડાયેલો છે ?
✔ સોયો દ્વારા ઉપચાર
⛱34.  જહોન ગુટેનબર્ગે શાની શોધ કરી હતી ?
✔   પ્રિન્ટીંગ પ્રેસની ( ઈ.સ.1455માં જર્મનીમાં )
⛱35.  લસણની વિશિષ્ટ ગંધનું કારણ શું છે ?
✔ સલ્ફરનું આયોજન
⛱36.  શરીરમાં જુદાં જુદાં કાર્યોનું સમન્વય કરવાનું કાર્ય કયું તંત્ર કરે છે ?
✔ચેતાતંત્ર
⛱37.  એક હોર્સપાવર એટલે કેટલા વોટ ?
✔  746 વોટ
⛱38.  કયા વાયુનો બળતણ તરીકે ઉપયોગ થાય છે ?
✔   મિથેન
⛱39.  નાર્કો એનાલિસિસ ટેસ્ટ શાના માટે કરવામાં આવે છે ?
✔  સત્ય હકીકત જાણવા માટે
⛱40.  બાળકની જાતિ કોના રંગસૂત્રોથી નક્કી થાય છે ?
✔  પિતાના
⛱41.  મોરથૂથુંનું રાસાયણિક નામ શું છે ?
✔કોપર સલ્ફેટ
⛱42.  ગરમ પદાર્થને ગરમ અને ઠંડા પદાર્થને ઠંડા રાખવા શાનો ઉપયોગ થાય છે ?
✔ થર્મોસ
⛱43.  વૃક્ષની ઉમર કેવી રીતે જાણી શકાય ?
✔  વૃક્ષના થડ પરના વલયોથી
⛱44.  રાંધણ ગેસમાં ખરાબ વાસવાળો કયો વાયુ હોય છે ?
✔ મરકેપ્ટન
⛱45.  પેસમેકરનું કામ શું છે ?
✔  તે હૃદયના ધબકારાને નિયમિત કરવાનું
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
����������������������������������
[5:31pm, 13/05/2016] ‪+91 78787 21672‬: ��������������������������������������
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
⛱61.  કયું તત્વ આપણા શરીરનાં લોહીમાં ખાંડના પ્રમાણને પ્રમાણસર રાખે છે ?
✔   ઇન્સ્યુલિન
⛱62.  વનોના રાજા તરીકે કયું વૃક્ષ ઓળખાય છે ?
✔ ટીક વૃક્ષ
⛱63.  ફૂગના અભ્યાસને વિજ્ઞાનની કઈ શાખા ગણવામાં આવે છે ?
✔  માઈક્રોલોજી
⛱64.  ચીડના વૃક્ષમાંથી કયા પ્રકારનું તેલ મળે છે ?
✔   ટર્પેન્ટાઈન
⛱65.  ઘઉંનું વૈજ્ઞાનિક નામ શું છે ?
✔  ટ્રીટીકમ એક્ટીવમ
⛱66.  પૃથ્વી પર સૌપ્રથમ અસ્તિત્વમાં આવેલી વનસ્પતિ કઈ છે ?
✔   લીલ
⛱67.  સોડાએશનું રાસાયણિક નામ શું છે ?
✔   સોડિયમ કાર્બોનેટ
⛱68.  મનુષ્યના શરીરનું રત્ન કોને કહેવામાં આવે છે ?
✔  આંખ
⛱69.  સૌપ્રથમ કઈ કંપનીએ કમ્પ્યૂટરને વેચાણ અર્થે બનાવ્યા હતા ?
✔  રેમિંગટન રેન્ડ કોર્પોરેશન
⛱70.  કલોરોફોર્મનું રાસાયણિક નામ શું છે ?
✔   ટ્રાઈકલોરોમેથન
⛱71.  લાલ રંગમાં લીલો રંગ ઉમેરવાથી કયો રંગ બને છે ?
✔   પીળો
⛱72.  ફળોના અભ્યાસને શું કહેવામાં આવે છે ?
✔  પામોલોજી
⛱73.  કયા કાર્બનિક પદાર્થને સૌપ્રથમ પ્રયોગશાળામાં બનાવવમાં આવ્યો હતો ?
✔   યુરિયા
⛱74.  માટીમાંથી ક્ષાર ઓછો કરવા શેનો ઉપયોગ થાય છે ?
✔  જિપ્સમ
⛱75.  કિરણોત્સર્ગ ઊર્જાની તીવ્રતા માપવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે ?
✔   રેડિયોમીટર
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
��������������������������������������
[5:31pm, 13/05/2016] ‪+91 78787 21672‬: ��������������������������������������
⛱✍�� જ્ઞાન કી દુનિયા✍��⛱
⛱91.  સૌર પ્રણાલીની શોધ કોણે કરી હતી ?
✔   કોપરનિક્સે
⛱92.  એનીમોમીટરથી શું માપવામાં આવે છે ?
✔   પવનની ઝડપ અને દબાણ
⛱93.  સૌર સેલ દ્વારા કઈ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં બદલવામાં આવે છે ?
✔   પ્રકાશ ઊર્જા
⛱94.  સિનેમા કયા સિદ્ધાંત પર કામ કરે છે ?
✔   દ્રષ્ટિ સાતત્ય
⛱95.  ફ્લુ થવાનું કારણ શું છે ?
✔   વાયરસ
⛱96.  વિદ્યુત પ્રવાહને માપવા માટેનો આંતરરાષ્ટ્રીય એકમ કયો છે ?
✔   એમ્પીયર
⛱97.  હાઈપોગ્લાઈસીમીયા શું છે ?
✔  લોહીમાં સાકરનું વધુ પ્રમાણ
⛱98.  ધ્વનિને આંખની જેમ ઉપયોગ કરનાર કોણ છે ?
✔  ચામાચીડિયું
⛱99.  કયો બોમ્બ માત્ર જીવિત વસ્તુઓને પ્રભાવિત કરે છે ઈમારતોને નહી ?
✔   ન્યુટ્રોન બોમ્બ
⛱100. હૃદયના એક ધબકારામાં આશરે કેટલો સમય લાગે છે ?
✔   0.8 સેકન્ડ
⛱101.   ભારતમાં સેટેલાઈટ ટ્રેકિંગ એન્ડ રેન્જિંગ સ્ટેશન ક્યાં આવેલું છે ?
✔   કાવાલુર ( તમિલનાડુ)
⛱102.  એક્સ – રેના શોધક કોણ હતા ?
✔  વિલ્હેમ રોન્ટેજન ( જર્મની)
⛱103.   વિજ્ઞાનની કઈ શાખામાં કીડીઓનો અભ્યાસ કરવામાં આવે છે ?
✔   મિરમીકોલોજી
⛱104.  લોલકના નિયમનો સિદ્ધાંત કોણે આપ્યો ?
✔  ગેલેલિયો
⛱105.    બેક્ટેરિયા , અમીબા તથા કલેમાઈડોમોનસ કયા પ્રકારના જીવનું ઉદાહરણ છે ?
✔   એક કોષીય
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : GK, SCIENCE

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top