ભારતના સ્પીકરશ્રીઓ
ક્રમ
| નામ |
સમયગાળો
|
૧
| ગણેશ વાસુદેવ માવળંકર | તા. ૨૫/૦૫/૧૯૫૨ થી તા. ૨૭/૦૨/૧૯૫૬ |
૨.
| એમ.કે.આયંગર |
તા. ૦૮/૦૩/૧૯૫૬ થી તા. ૧૬/૦૪/૧૯૬૨
|
૩. | સરદાર હુકમસિંહ |
તા. ૧૭/૦૪/૧૯૬૨ થી તા. ૧૬/૦૩/૧૯૬૭
|
૪.
| નીલમ સંજીવ રેડ્ડી |
તા. ૧૭/૦૩ /૧૯૬૭ થી તા. ૧૯/૦૭/૧૯૬૯
|
૫.
| ગુરૂદયાલસિંહ ધિલોન |
તા. ૦૮/૦૮/૧૯૬૯ થી તા. ૦૧/૧૨/૧૯૭૫
|
૬.
| બલીરામ ભગત |
તા. ૧૫/૦૧/૧૯૭૬ થી તા. ૨૫/૦૩/૧૯૭૭
|
૭.
| નીલમ સંજીવ રેડ્ડી |
તા. ૨૬/૦૩/૧૯૭૭ થી તા. ૧૩/૦૭/૧૯૭૭
|
૮.
| કે.સી. હેગડે |
તા. ૨૧/૦૭/૧૯૭૭ થી તા. ૨૧/૦૧/૧૯૮૦
|
૯.
| બલરામ જાખડ |
તા. ૨૨/૦૧/૧૯૮૦ થી તા. ૧૮/૧૨/૧૯૮૯
|
૧૦.
| રાબી રે |
તા. ૧૯/૧૨/૧૯૮૯ થી તા. ૦૯/૦૭/૧૯૯૧
|
૧૧.
| શિવરાજ પાટીલ |
તા. ૧૦/૦૭/૧૯૯૧ થી તા. ૨૨/૦૫/૧૯૯૬
|
૧૨.
| એ.પી.સંગમા |
તા. ૨૩/૦૫/૧૯૯૬ થી તા. ૨૩/૦૩/૧૯૯૮
|
૧૩.
| જી.એમ.સી.બાલયોગી |
તા. ૨૪/૦૩/૧૯૯૮ થી તા. ૦૩/૦૩/૨૦૦૨
|
૧૪.
| મનોહર જોશી |
તા. ૧૦/૦૫/૨૦૦૨ થી તા. ૦૨/૦૬/૨૦૦૪
|
૧૫
| સોમનાથ ચેટરજી |
તા. ૦૪/૦૬/૨૦૦૪ થી તા. ૩૧/૦૫/૨૦૦૯
|
૧૬
| મીરાકુમાર |
તા. ૦૪/૦૬/૨૦૦૯ થી તા. ૦૪/૦૬/૨૦૧૪
|
૧૭
| સુમિત્રા મહાજન |
તા. ૦૫/૦૬/૨૦૧૪ થી આજ દિન સુધી……..
|