Þ
કૃત્રિમ ઉપગ્રહ છોડનાર પ્રથમ દેશ – રશિયા
Þ
રાષ્ટ્રીય ઝંડો અપાવનાર પ્રથમ દેશ – ડેન્માર્ક
Þ
કાગળની મુદ્રા જાહેર કરનાર પ્રથમ દેશ – ચીન
Þ
રાષ્ટ્રીય ગાન નો પ્રારંભ કરનાર પ્રથમ દેશ –જાપાન
Þ
ચંદ્ર પર માનવ મોકલનાર પ્રથમ દેશ – અમેરિકા
Þ
મંગલગ્રહ પર ઉતારનાર પ્રથમ યાન – વાઈકિંગ-1
Þ
બેંક નોટ પ્રસિદ્ધ કરનાર પ્રથમ દેશ – સ્વિડન
Þ
બંધારણ નું નિર્માણ કરનાર પ્રથમ દેશ – અમેરિકા
Þ
યુદ્ધ નાં ટેન્કોનું નિર્માણ કરનાર પ્રથમ દેશ –બ્રિટન
Þ
વિશ્વ નો પ્રથમ ધર્મ –હિન્દુ
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
G.k,
General knowledge