✍ Kartavya 📘
💥⭕🌀 ફૂટબોલ રમતના કેટલાક શબ્દો
🦋 Way Of Education
🔘 રેડ કાર્ડ - મેચ દરમિયાન કોઈ ગંભીર મામલા બાદ રેફરી કસૂરવાર ખેલાડીને રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી શકે છે. એક જ મેચમાં બે વાર યલો કાર્ડ મેળવનારા ખેલાડીને પણ રેડ કાર્ડ દેખાડીને મેદાનની બહાર મોકલી દેવાય છે.
🔘 યલો કાર્ડ - રમતના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ રેફરી તરફથી સંબંધિત ખેલાડીને મળનારી ચેતવણી.
🔘 સ્ટ્રાઇકર - એવો ખેલાડી, જેનું કામ બોલને સ્ટ્રાઇક કરીને ગોલ પોસ્ટમાં પહોંચાડીને સ્કોર કરવાનું હોય છે.
🔘 મિડફિલ્ડર - સ્ટ્રાઇકર અને ડિફેન્ડર્સ વચ્ચે રમતને સંભાળવાની જવાબદારી મિડ ફિલ્ડર્સની હોય છે.
🔘 ડિફેન્ડર - એક એવો ખેલાડી, જેનું કામ હરીફ ટીમના સ્ટ્રાઇકર્સને ગોલ કરતાં અટકાવવાનું હોય છે.
🔘 એટેકર - એવો ખેલાડી, જેની ડ્યૂટી હોય છે બોલને આગળની તરફ પાસ કરીને વિપક્ષી ટીમના ગોલપોસ્ટ સુધી પહોંચી જઈ ગોલ માટે તકનું નિર્માણ કરવાની.
🔘 સેન્ટર સ્પોટ - ફિલ્ડની એકદમ વચ્ચેના ભાગને સેન્ટર ઓફ ધ ફિલ્ડ એટલે કે સેન્ટર સ્પોટ કહેવામાં આવે છે, જ્યાંથી ખેલાડી કિકની શરૂઆત કરતા હોય છે.
🔘 *કોર્નર ફ્લેગ - ફિલ્ડને માર્ક કરવા માટે ચારે તરફ લગાવવામાં આવેલ…
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "ફૂટબોલ રમતના કેટલાક શબ્દો"