નવી ચલણી નોટો વિષયક
1.2000 ₹ ની ચલણી નોટ પર મંગળયાન છપાયેલું
જોવા મળે છે
2.500 ₹ ની ચલણી નોટ ઉપર લાલ કિલ્લો છપાયેલો જોવા મળે છે
3.200 ₹ ની ચલણી નોટ ઉપર સાંચીનો સ્તૂપ છપાયેલો જોવા મળે છે
4.50 ₹ ની ચલણી નોટ ઉપર હમ્પી છપાયેલી જોવા મળે છે
5.10 ₹ ની ચલણી નોટ ઉપર કોણાર્કનું સૂર્યમંદિર છપાયેલી જોવા મળે છે

Tag :
JANVA JEVU