મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1896માં ના રોજ થયો હતો .1918 ના રોજ તેમણે અમદાવાદમાં પ્રોબેશનરી ડેપ્યુટી કલેક્ટર ની શરૂ કરી.1924માં તેમણે નોકરી છોડી દીધી. અને 1934 અને 1937માં પ્રાતિક ચૂંટણીઓ યોજાઈ,તેમાં તે બહુમતીથી ચૂંટાયા.બોમ્બે પ્રેસિડેન્સી માં મહેસુલી અને ગૃહમંત્રી બન્યા.ઇ.સ.1952માં મુંબઈના તેઓ મુખ્યમંત્રી બન્યા.
મોરારજી ભાષાના ધોરણે રાજ્યની રચનાના વિરોધી હતા. મરાઠીઓએ પોતાના માટે અલગ રાજ્યની માગણી કરી. આખરે નવુ મુંબઈ રાજ્ય બનાવવાનો નિર્ણય કરતા ગુજરાતમાં સંઘર્ષ શરૂ થયો. આખરે કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રની સ્થાપના કરીને ગુજરાતને તેમાંથી છૂટો પાડવાનો આદેશ આપ્યો.1977માં ચૂંટણી યોજાઈ જેમાં
જનતા પક્ષે ચૂંટણી જીતી.સૌપ્રથમ વાર બિંકોંગ્રેસી વડાપ્રધાન પદ માટે મોરારજીને પસંદ કરવામાં આવ્યા.પક્ષની આંતરિક જુથબંધી અને રાજકીય ખટપટો વચ્ચે જનતા સરકાર પડી ભાંગી. પછી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.ઇ.સ 1988માં પાકિસ્તાનને સર્વોચ્ચ સન્માન 'નિશાને પાકિસ્તાન' અર્પણ કર્યું. 1922માં ભારત સરકારે એમને 'ભારત રત્ન'થી નવાજ્યા.10 એપ્રિલ,1955માં એમનું નિધન થયું.
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
મોરારજી ભાષાના ધોરણે રાજ્યની રચનાના વિરોધી હતા. મરાઠીઓએ પોતાના માટે અલગ રાજ્યની માગણી કરી. આખરે નવુ મુંબઈ રાજ્ય બનાવવાનો નિર્ણય કરતા ગુજરાતમાં સંઘર્ષ શરૂ થયો. આખરે કેન્દ્ર સરકારે તાત્કાલિક મહારાષ્ટ્રની સ્થાપના કરીને ગુજરાતને તેમાંથી છૂટો પાડવાનો આદેશ આપ્યો.1977માં ચૂંટણી યોજાઈ જેમાં
જનતા પક્ષે ચૂંટણી જીતી.સૌપ્રથમ વાર બિંકોંગ્રેસી વડાપ્રધાન પદ માટે મોરારજીને પસંદ કરવામાં આવ્યા.પક્ષની આંતરિક જુથબંધી અને રાજકીય ખટપટો વચ્ચે જનતા સરકાર પડી ભાંગી. પછી સક્રિય રાજકારણમાંથી નિવૃત્તિ લીધી.ઇ.સ 1988માં પાકિસ્તાનને સર્વોચ્ચ સન્માન 'નિશાને પાકિસ્તાન' અર્પણ કર્યું. 1922માં ભારત સરકારે એમને 'ભારત રત્ન'થી નવાજ્યા.10 એપ્રિલ,1955માં એમનું નિધન થયું.
Tag :
VYAKTI VISHESH