TET‑1 (Primary Teachers’ Eligibility Test) in Gujarat APPLY ONLINE START
TET (Teacher Eligibility Test) એટલે શિક્ષક તરીકે નિયુક્તિ મેળવવા માટે લેવામાં આવતી પાત્રતા પરીક્ષા.
આ પરીક્ષાનો મુખ્ય હેતુ એ છે કે પ્રાથમિક (Class 1 થી 5) અને ઉચ્ચ પ્રાથમિક (Class 6 થી 8) કક્ષામાં શિક્ષક તરીકે યોગ્ય ઉમેદવારોની પસંદગી થાય.
Table of Contentsવિદ્યાસહાયક ભરતી વેબસાઇટ શરૂ…..
- વય મર્યાદા🎯 TET નો હેતુ
- 📘 TET ની પ્રકાર
- 🧮 પરીક્ષા માળખું (Exam Pattern)
- 🧠 લાયકાત અને માન્યતા
- ✅ Important Dates & Details
- 🎓 Eligibility Criteria (for TET-1)
- 📝 How to Apply
- ટેટ 1 ની પરીક્ષા નું RESULT જાહેરℹ️ Tips
- 🔥શિક્ષક યોગ્યતા કસોટી -1 TET -1 પરીક્ષા તા.21.12.2025 ના રોજ..*હોલટીકીટ ડાઉનલોડNOTIFECATION
- Apply ONLINE LINK
- વિદ્યાસહાયક ભરતી વેબસાઇટ શરૂ…..
વિદ્યાસહાયક ભરતી વેબસાઇટ શરૂ….. વિદ્યાસહાયક ભરતીના ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે……click here
https://vsb.dpegujarat.in/Home
VIGATVAR_JAHERATDownload
RECIVING_CENTERDownload

વય મર્યાદા

🎯 TET નો હેતુ
TET પરીક્ષાનો ઉદ્દેશ્ય એ છે કે:શિક્ષણક્ષેત્રમાં ઉચ્ચ ગુણવત્તા જળવાય.શૈક્ષણિક રીતે પાત્ર અને કૌશલ્યવાન શિક્ષકોની પસંદગી થાય.
સરકારી તથા ખાનગી શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક માટે ઉમેદવારોને એક સમાન ધોરણ પર આંકી શકાય.
📘 TET ની પ્રકાર
TET ના બે મુખ્ય ભાગ છે:TET-I — ક્લાસ 1 થી 5 (પ્રાથમિક શિક્ષકો માટે)
TET-II — ક્લાસ 6 થી 8 (ઉચ્ચ પ્રાથમિક શિક્ષકો માટે)
TET-I પાસ કરનાર ઉમેદવાર માત્ર પ્રાથમિક શિક્ષક તરીકે લાયક ગણાય છે, જ્યારે TET-II પાસ કરનાર ઉચ્ચ પ્રાથમિક શિક્ષક તરીકે લાયક ગણાય છે.
🧮 પરીક્ષા માળખું (Exam Pattern)કુલ પ્રશ્નો – 150
કુલ માર્ક – 150સમય – 2 કલાક
નકારાત્મક માર્કિંગ નથી
વિષયો – બાળ વિકાસ અને શિક્ષણશાસ્ત્ર, ભાષા (ગુજરાતી/અંગ્રેજી), ગણિત, પર્યાવરણ અભ્યાસ
🧠 લાયકાત અને માન્યતા
TET પાસ કરવી એટલે માત્ર લાયકાત મેળવવી — તે નોકરીની ગરંટી નથી આપે, પરંતુ શિક્ષક ભરતી પરીક્ષામાં ભાગ લેવાની અરજી માટે અનિવાર્ય છે.
એક વાર TET પાસ કરી લે પછી તે લાયકાત જીવનભર માન્ય હોય છે (નવી નિયમાવલી મુજબ).
✅ Important Dates & DetailsThe online application starts 29 October 2025.
- Last date to apply: 12 November 2025.
- Last date for fee payment: 14 November 2025.
- Exam date: 14 December 2025 (tentative) for classes 1–5.
- Conducting body: State Examination Board, Gujarat (SEB) under the Government of Gujarat.
- Website for application: SEB’s portal and OJAS Gujarat online portal.
🎓 Eligibility Criteria (for TET-1)
- Minimum: Senior Secondary (12th standard) pass.
- Plus: One of the following teacher training qualifications:
- 2-year PTC / D.El.Ed.
- 4-year B.El.Ed.
- 2-year Diploma in Education (Special Education)
- Mediums: Gujarati, Hindi, English (candidates must choose the medium they are qualified in).
- Application fees: ₹ 350 for General category; ₹ 250 for SC/ST/SEBC/EWS/PH categories.
📝 How to Apply
ટેટ 1 ની પરીક્ષા નું RESULT જાહેરResult જોવા માટેની લિંક 🔗👇👇👇👇
🔥🔥🔥🔥BIG BREAKING NEWS🚨🚨🚨🚨
આખરે ટેટ 1 ની પરીક્ષા નું RESULT જાહેર🔥🔥🔥🔥
Result જોવા માટેની લિંક 🔗👇👇👇👇
- https://sebexam.org/Form/printResultVisit the official portal: OJAS or sebexam.org where the “Apply Online” link is available.
- Read the notification carefully (dates, eligibility, fees, pattern).
- Register: Provide personal details, educational qualification, contact information.
- Upload scanned photo and signature as per specified format.
- Pay the application fee online by net-banking/credit-card/debit-card.
- Print/save the confirmation/application receipt for future reference.
🔥શિક્ષક યોગ્યતા કસોટી -1 TET -1 પરીક્ષા તા.21.12.2025 ના રોજ..*હોલટીકીટ ડાઉનલોડ

- downlod link
- https://ojas.gujarat.gov.in/PrintApplForm.aspx?opt=OTMUam2FvAo=Fill in the correct medium (Gujarati/Hindi/English) — once selected it may not be changed.Double-check all details (name, DOB, category, qualification) before submitting — changes later may not be permitted.
- Keep scanned copy and printout of your application for your records.
- Make sure you pay the fee within the given period (before or by 14 Nov 2025 in this case) to avoid rejection.
- After applying, regularly check the website for admit card release and updates.
jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Tag :
V.s bharti
0 C "TET‑1 (Primary Teachers’ Eligibility Test) in Gujarat APPLY ONLINE START"