BLO NEWS AND OTHER NEWS UPDATE TODAY NEWS IN GUJARATI
Blo samachar,blo latest samachar,blo latest news,blo update,blo kamgiri,આજના અગત્યના સમાચાર પર નજર
મતદાર યાદી ખાસ સુધારણા (SIR) કાર્યક્રમ અંતર્ગત અત્યાર | સુધી થયેલી કામગીરીમાં મતદારોનાં ફોર્મ્સ ખાસ સોફ્ટવેર મારફતે ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી સંખ્યાબંધ ફોર્મે રિ-વેરીફિકેશન કરવા માટે પરત આપવામાં આવતાં બૂથ લેવલ ઓફિસરોની ઉપાધિ ઘટવાને બદલે વધી છે. એક અંદાજ મુજબ, ૬૦થી ૭૦ ટકા જેટલાં ફોર્મ તેમને પરત મોકલાયાં છે.
સોશિયલ મીડિયાનો વધુ પડતો વપરાશ કરતાં બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ઘટાડો
ગૂગલ જે બાળકો ઈન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, ટિકટોક, ફેસબુક, ટ્વિટર કે મેસેન્જર પર વધારે સમય ગાળતાં હોય તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં ધીમે ધીમે ઘટાડો થાય છે તેમ સંશોધકોએ જર્નલ પેડિયાટ્રિકસ ઓપન અભ્યાસ માટે સંશોધકોએ યુએસમાં નવથી દસ વર્ષના ૮૩૦૦ બાળકોના વર્તનની ચાર વર્ષ સુધી ચકાસણી કરી
સ્વીડનમાં આવેલા સ્વલી કારોલિન્સ્કા, ઇન્સ્ટિટયુટમાં કોગ્નિટિવ ન્યુરોસાયન્સના પ્રોફસર ટોર્કેલ ક્લિન્ગબર્ગે જણાવ્યું હતું 3 અમારો અભ્યાસ સૂચવે છે કે બાળકોની ધ્યાન કેન્દ્રિત કરવાની બાળકોની ક્ષમતા ૫૨ સોશ્યલ 'મિડિયાના વપરાશની અસર થાય છે.
| યુએસમાં નવથી દસ વર્ષના ૮૩૦૦ બાળકોનાવર્તનને ચાર વર્ષ સુધી ચકાસ્યુ હતું. અભ્યાસ દરમ્યાન નવ વર્ષના બાળકનો સોશ્યલ મિડિયા વપરાશનો સમય રોજના અડધો કલાક વધ્યો હતો. તેર વર્ષના બાળકોમાં સોશ્યલ મિડિયાના વપરાશમાં અઢી કલાકનો વધારો થયો! હોવાનું જણાયું હતું. સંશોધકોએ જણાવ્યું હતું કે બાળકો સોશ્યલ મિડિયાનો સરેરાશ ઉપયોગ કરે તો પણ તેમની ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતામાં સમય જતાં ઘટાડો થતો જાય છે.
*🚨SIR અંતર્ગત ગેરહાજર/ કાયમી સ્થળાંતર અને મરણ તમામ ની માહિતી ઓનલાઈન જોઈ શકશો
ગેરહાજર મતદારનું નામ જોવા માટે અગત્યની લિંક
કાયમી સ્થળાંતર મતદારનું નામ જોવા માટેની અગત્યની link
મરણ મતદારનું નામ ઓનલાઈન જોવા માટેની લીંક નીચે આપેલ છે ઓફિશ્યલ સાઈટ ત્યાંથી જુઓ
નામ અહીંથી જુઓ
ઇલેકશન કમીશન તરફથી SIR પછીનો પહેલો ડ્રાફ્ટ (કાચી મતદાર યાદી) જાહેર
તમે તમારું નામ નીચેની લિંક પરથી જોઈ શકો છો. તેના માટે તમારે તમારો ચૂંટણી કાર્ડ નંબર નાખવાનો રહેશે.
અહીંથી જુઓ તમારુ નામ મતદાર યાદીમાં
jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
election
0 C " BLO NEWS AND OTHER NEWS UPDATE TODAY NEWS IN GUJARATI"