GMC Recruitment 2023
GMC भर्ती 2023: Gandhinagar Municipal Corporation (GMC) has recently released an invitation for applications for the position of Health Officer, MPHW, FHW, and Pharmacist for the recruitment of 2023। For More Details About GMC Recruitment 2023, see below article or official advertisement. Eligible Candidates Must Apply Before Last Date।
यदि आप GMC Recruitment 2023 में काम करना चाहते हैं, तो यह एक अच्छा अवसर है। Please read the article below carefully for more information about educational qualification, age criteria, selection mode, important date, and other eligibility process। Before applying, you must also carefully read the official advertisement।
Important Notice: Please read the official advertisement before applying to learn about the desired qualifications, experience, age relaxation, job description, and other terms and conditions.
The Eligible and interested Applicants / Candidates shall be required to “Apply Online” only in the format available on the official Website.
Important Links:
ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપ
નોંધ: સીધી પસંદગીથી નિમણૂક પામેલા ઉમેદવાર, સીધી પસંદગી તેની તેણીની અરજીના સમયે ગુજરાત મેડીકલ કાઉન્સિલ અધિનિ ૧૯૬૭ હેઠળ રજીસ્ટર થયેલા હોવા જોઇશે, ઉક્ત જગ્યા માટે અ કરવાના તબક્કે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવાર અરજી કરી શક્શે.
(2)સરકાર માન્ય સંસ્થામાંથી ફીમેલ હેલ્થ વર્કરની બેઝીક ટ્રેનીંગ અંગેના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
(1) માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે, અને
(2) (અ) સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પરપઝ હેલ્થ વર્કરના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે,
અથવા
(બ) સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી સ્વરછતા નિરીક્ષક (સેનેટરી ઇન્સ્પેકટર) અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં
દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર
૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ
શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા
(2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં ડીપ્લોમા ધરાવતો હોવો જોઇશે તથા સરકારમાં અથવા સરકાર હસ્તક બોર્ડ અથવા કોર્પોરેશનમાં ફાર્માસીસ્ટ તરીકે અથવા ઔષધાલય અથવા હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકેનો અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) (ઔષધો-દવાઓનું નિર્માણ, વેચાણ-વિતરણ કરતી હોય તેવી કંપની) કંપનીમાં ફાર્માસીસ્ટ અથવા મેડીકલ રિપ્રેઝન્ટેટીવ (પ્રતિનિધિ) તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મા
1) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા
(2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશ્યન અથવા મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ અથવા મેડીકલ ટેકનોલોજીમાં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો કોર્ષ અથવા લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ ધરાવતો હોવો જોઇશે. (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
પરીક્ષા ફી / અરજી ફી
સામાન્ય કક્ષાના ઉમેદવારોએ વર્ગ 2ની જગ્યા માટે રૂપિયા 500 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) તથા વર્ગ 3ની જગ્યાઓ માટે રૂપિયા 300 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) ઓનલાઈન ભરવાની રહેશે.jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
यदि आप GMC Recruitment 2023 में काम करना चाहते हैं, तो यह एक अच्छा अवसर है। Please read the article below carefully for more information about educational qualification, age criteria, selection mode, important date, and other eligibility process। Before applying, you must also carefully read the official advertisement।
- Organization Gandhinagar Municipal Corporation, GMC
- Post Various
- Total Post 73
- Application Mode Online
Post Details :
- Health Officer: 04
- Female Health Worker: 27
- Multi-Purpose Health Worker: 30
- Pharmacist: 06
- Lab Technician: 06
Education Qualification
The qualifications must meet the requirements of the Government Act. For further information on educational requirements, please read the official notification.Important Notice: Please read the official advertisement before applying to learn about the desired qualifications, experience, age relaxation, job description, and other terms and conditions.
How To Apply GMC Recruitment 2023?
The Eligible and interested Applicants / Candidates shall be required to “Apply Online” only in the format available on the official Website.
Important Links:
- Official Notification Download Here
- Apply Online Apply Here
Important Dates
- Apply Start : 21-10-2023
- Last Date to Apply : 05-11-2023
શૈક્ષણિક લાયકાત તથા અનુભવ
ગાંધીનગર મહાનગરપાલિકા GMCની આ ભરતીમાં દરેક જગ્યાઓ માટે અલગ અલગ શૈક્ષણિક લાયક છે. તે નીચે જણાવેલ છે.હેલ્થ ઓફિસર (વર્ગ 2)
ભારતમાં સ્થાપિત અથવા સમાવિષ્ટ અથવા કેન્દ્રીય અથવા રાજ્ય અધિનિયમ હેઠળ અથવા કલમ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલી કોઈપણ અન્ય શૈક્ષણિક સંસ્થાની કોઈપણ યુનિવર્સિટીની સ્નાતક અને બેચલર ઓફ સર્જ (M.B.B.S) ની ડિગ્રી યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન એક્ટ, 1956 ના 3 માં ભારતીય મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1956ની પ્રથમ અથવા બીજી સૂચિમાં ઉલ્લેખિત કોઈપણ અન્ય લાયકાત છે.ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપ
નોંધ: સીધી પસંદગીથી નિમણૂક પામેલા ઉમેદવાર, સીધી પસંદગી તેની તેણીની અરજીના સમયે ગુજરાત મેડીકલ કાઉન્સિલ અધિનિ ૧૯૬૭ હેઠળ રજીસ્ટર થયેલા હોવા જોઇશે, ઉક્ત જગ્યા માટે અ કરવાના તબક્કે પ્રોવિઝનલ રજીસ્ટ્રેશન સર્ટીફીકેટ ધરાવતા ઉમેદવાર અરજી કરી શક્શે.
ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3)
(1)માધ્યમિક અને/અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે.(2)સરકાર માન્ય સંસ્થામાંથી ફીમેલ હેલ્થ વર્કરની બેઝીક ટ્રેનીંગ અંગેના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
મલ્ટી પરપઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3)
(1) માધ્યમિક અને અથવા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડમાંથી ઉચ્ચતર માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે અથવા સરકારે તે તરીકે માન્ય કરેલ સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઇશે, અને
(2) (અ) સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પરપઝ હેલ્થ વર્કરના અભ્યાસક્રમની પરીક્ષા પાસ કરેલ હોવી જોઇશે,
અથવા
(બ) સરકારે માન્ય કરેલ સંસ્થામાંથી સ્વરછતા નિરીક્ષક (સેનેટરી ઇન્સ્પેકટર) અભ્યાસક્રમનું પ્રમાણપત્ર ધરાવતો હોવો જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં
દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર
ફાર્માસીસ્ટ (વર્ગ-3)
(1) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ,૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ
શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે.
અથવા
(2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ફાર્મસીમાં ડીપ્લોમા ધરાવતો હોવો જોઇશે તથા સરકારમાં અથવા સરકાર હસ્તક બોર્ડ અથવા કોર્પોરેશનમાં ફાર્માસીસ્ટ તરીકે અથવા ઔષધાલય અથવા હોસ્પિટલમાં કંપાઉન્ડર તરીકેનો અથવા કંપની અધિનિયમ, ૨૦૧૩ હેઠળ સ્થપાયેલી લિમિટેડ ફાર્માસ્યુટિકલ (Pharmaceutical) (ઔષધો-દવાઓનું નિર્માણ, વેચાણ-વિતરણ કરતી હોય તેવી કંપની) કંપનીમાં ફાર્માસીસ્ટ અથવા મેડીકલ રિપ્રેઝન્ટેટીવ (પ્રતિનિધિ) તરીકેનો ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઇશે.
(3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ મા
લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3)
1) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થાની કેમેસ્ટ્રી અથવા માઈક્રોબાયોલોજી અથવા બાયોકેમેસ્ટ્રીમાં સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઇશે. અથવા
(2) ભારતમાં કેન્દ્રીય અથવા રાજય અધિનિયમથી અથવા તે હેઠળ સ્થપાયેલી અથવા સંસ્થાપિત યુનિવર્સિટીઓ પૈકીની કોઇપણ યુનિવર્સિટીની અથવા તે તરીકે માન્ય થયેલી અથવા યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૩ હેઠળ ડીમ્ડ યુનિવર્સિટી તરીકે જાહેર થયેલી બીજી કોઇપણ શૈક્ષણિક સંસ્થામાંથી લેબોરેટરી ટેકનિશ્યન અથવા મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ અથવા મેડીકલ ટેકનોલોજીમાં ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા મેડીકલ લેબોરેટરી ટેકનોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડીપ્લોમાં ધરાવતો હોવો જોઇશે અથવા એક વર્ષનો મેડીકલ લેબોરેટરી ટેકનીશીયન ટ્રેનીંગનો કોર્ષ અથવા લેબોરેટરી ટેકનીશીયન કોર્ષ ધરાવતો હોવો જોઇશે. (3) ગુજરાત મુલ્કી સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, ૧૯૬૭ માં દર્શાવ્યા મુજબ કોમ્પ્યુટરનું બેઝીક નોલેજ ધરાવતા હોવા અંગેનું પ્રમાણપત્ર.
પગાર ધોરણ અને વય મર્યાદા
પોસ્ટનું નામપગાર ધોરણવય મર્યાદાહેલ્થ ઓફિસર (વર્ગ 2)ફિમેલ હેલ્થ વર્કર (વર્ગ 3)મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુરુષ) (વર્ગ 3)ફાર્માસીસ્ટ (વર્ગ-3)લેબોરેટરી ટેકનીશીયન (વર્ગ 3)પરીક્ષા ફી / અરજી ફી
સામાન્ય કક્ષાના ઉમેદવારોએ વર્ગ 2ની જગ્યા માટે રૂપિયા 500 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) તથા વર્ગ 3ની જગ્યાઓ માટે રૂપિયા 300 (મહિલા ઉમેદવાર, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ, આર્થિક નબળા વર્ગ, એક્સ-સર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે ફી ના 50% ફી ભરવાની રહેશે) ઓનલાઈન ભરવાની રહેશે.jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Tag :
Recruitment
0 C "GMC Recruitment 2023"