Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

How To change Photo in voter Id Card

How To change Photo in voter Id Card

ચુંટણી કાર્ડ એ ખૂબ અગત્યનુ ડોકયુમેંટ છે. મોટાભાગના લોકો પાસે જુનુ ચુંટણી કાર્ડ હોવાથી તેમા ફોટો ખૂબ જ જુનો હોય છે. ઘણા લોકો તે બદલવા માગતા હોય છે પરંતુ પ્રોસેસ ખબર ન હોવાથી ફોટો અપડેટ કરી શકતા નથી.

Voter ID Card માં ફોટો ઓનલાઈન બદલવાની પ્રોસેસ

  • Voter ID Card માં ફોટો બદલાવવાની સ્ટેપવાઇઝ પ્રોસેસ
  • નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની આ લિંક https://www.nvsp.in/ પર જવું
  • આધાર કાર્ડ અને PAN કાર્ડની જેમ જ મતદાર આઈડી કાર્ડ એટલે કે ચુંટણી કાર્ડ (Voter ID Card) પણ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જણાવી દઈએ કે Voter ID Card ને પણ આઈડી પ્રૂફ તરીકે ઓળખવામાં આવે છે અને આ કાર્ડની સાથે જ તમે તમારા મતના અધિકારનો ઉપયોગ કરી શકો છો.



ઘણી વખત એવું બને છે કે મતદાર આઈડી કાર્ડ બનાવતી વખતે ઘણી વખત કેટલીક ભૂલો થાય છે અને આમાં સૌથી સામાન્ય સમસ્યા છે આઈડી કાર્ડ પર ફોટો સારો ન આવવો. જો કે ઘણી વખત એવું બને છે કે એ કાર્ડ બનાવતા સમયે કોઈએ ફોટો આપ્યો હોય અને હવે એ ફોટો ચેન્જ કરવા માંગતા હોય. એવામાં જો તમે પણ તમારા વોટર આઈડીમાં ફોટો બદલવા માંગો છો તો આ સમાચાર તમારા કામના છે. Voter ID Cardમાં ફોટો બદલાવવાની પ્રોસેસ તમે સરળતાથી ઓનલાઈન કરી શકો છો. એટલે કે ઘરે બેસીને તમે તમારા આઈડી કાર્ડમાં ફોટો બદલી શકો છો, જાણો પ્રોસેસ.

How To change Photo in voter Id Card

ચુંટણી કાર્ડમા ફોટો બદલવાની પ્રોસેસ


  • જો તમે તમારા Voter ID Card માં ફોટો બદલવા માંગતા હોય તો એ માટે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલની એટલે કે નેશનલ વૉટર્સ સર્વિસ પોર્ટલની ઓફીસીયલ વેબસાઇટ આ લિંક https://www.nvsp.in/ પર જવું પડશે.
  • ત્યારબાદ Voter IDમાં કરેક્શનનો વિકલ્પ પર આપવાથી ડાયરેક્ટ વોટર મિત્ર ચેટબોટ પર મોકલવામાં આવશે.
  • આ ઓપ્શનમા અહીં કેટલીક વિગતો પૂછવામાં આવશે અને તમને પૂછવામાં આવેલી વિગતો ભરવી પડશે.
  • એ બાદ તમને વોટર આઈડી નંબર પૂછવામાં આવશે અને જો તમારી પાસે મતદાર ID નંબર નથી, તો I do not have a Voter ID નંબરના વિકલ્પ પસંદ કરવાનો રહેશે
  • જણાવી દઈએ કે મતદાર આઈડી નંબર ન હોવાની સ્થિતિમાં મતદાર યાદીની વિગતો સબમીટ કરવાની રહેશે.
  • ડિટેલ ભર્યા પછી તમારા વિસ્તારની મતદાર ID યાદી તમારી સામે ખુલશે અને તે યાદી માંથી ત્માનારી વોટર આઈડી પસંદ કરો.
  • આ બધા સ્ટેપ પુરા કર્યા બાદ હવે અહીં Voter ID સુધારવાનું કારણ પૂછવામાં આવશે અને તમારે તેનો જવાબ આપવાનો રહેશે.
  • અહીં પૂછવામાં આવેલ વિગતો ભર્યા પછી તમારે આધાર કાર્ડ નંબર પણ સબમીટ કરવાનો રહેશે.
  • આ પછી, ફોટો બદલવા માટે નવો ફોટો અપલોડ કરીને Continue ના ઓપ્શન પર ક્લિક કરો.
  • જે બાદ એક સંદર્ભ ID જનરેટ થશે. તમે આ સંદર્ભ ID વડે તમારું સ્ટેટસ ચેક કરી શકો છો.
  • આ પ્રોસેસ ફોલો કરીને તમે ઘરેબેઠા ઓનલાઇન જ ચુંટણી કાર્ડમા ફોટો અપડેટ કરી શકો છો.
Election card is a very important document.
As most of the people have old election cards, their photo is very old.
Many people want to change it but can't update the photo as they don't know the process.


Process to Change Photo in Voter ID Card Online

  • Stepwise Process to Change Photo in Voter ID Card
  • Visit this link of National Water Service Portal https://www.nvsp.in/
  • Like Aadhaar Card and PAN Card, Voter ID Card i.e. Voter ID Card is also an important document.
  • Let it be known that Voter ID Card is also known as ID proof and with this card you can exercise your right to vote.
  • It often happens that some mistakes are made while making voter ID card and the most common problem is that the photo on the ID card is not good.
  • However, it often happens that someone has provided a photo while making the card and now wants to change that photo.
  • In that case, if you also want to change the photo in your water ID, then this news is for you.
  • You can easily do the process of changing photo in Voter ID Card online.
  • That means you can change the photo in your ID card sitting at home, know the process.

How To Change Photo in Voter Id Card

Process of changing photo in election card

If you want to change the photo in your Voter ID Card, then you have to visit the official website of National Voter Service Portal i.e. National Voter Service Portal at this link https://www.nvsp.in/.

Then by giving the option of correction in Voter ID, direct voter will be sent to Mitra chatbot.

In this option some details will be asked here and you have to fill the asked details.

After that you will be asked for Voter ID number and if you do not have Voter ID number, then you have to select the option of I do not have a Voter ID number.

Let it be said that in case of not having voter ID number, voter list details have to be submitted.


After filling the details the Voter ID list of your area will open in front of you and select your Voter ID from that list.

After completing all these steps now the reason for correcting Voter ID will be asked here and you have to answer it.


After filling the details asked here you have to submit Aadhaar card number also.

After this, click on the option of Continue by uploading a new photo to change the photo.


After which a reference ID will be generated.
You can check your status with this reference ID.

By following this process, you can update the photo in the election card online at home.

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag : Voter id
0 C "How To change Photo in voter Id Card"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top