Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT Materials, All Exam Result & All Job Updates By JIGAR PRAJAPTI .One Step Ahead In Education....

શિક્ષક બદલીના નવા નિયમો | તમામ પરિપત્રો અને બદલી ફોર્મ સાથે ,, Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File

શિક્ષક બદલી નિયમો | Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File. Mutual Transfer for Primary Teachers Gujarat state

Badli all paripatra Largest collection useful for all school teachers



પ્રાથમિક શિક્ષક બદલી પરિપત્ર તારીખ ૦૧/૦૪/૨૦૨૨ ના મુખ્ય અંશો

🔹 શિક્ષક મહેકમ માટેની વિદ્યાર્થી સંખ્યા ૩૦ જૂન ગણાશે, ( પહેલા ૩૧ ઓગસ્ટ હતી.
🔹 ધોરણ ૬ થી ૮ માં વિકલ્પ માટે TET-2 પરીક્ષા અને ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય, વિકલ્પને બદલી ગણીને વિકલ્પ સ્વીકાર્યા બાદની બદલી માટે વિકલ્પના હુકમને ધ્યાને લઈને સીનીયોરીટી નક્કી કરાશે, જેમાં ૩ વર્ષની શાળા સિનીયોરીટી લંબાઈ અનિવાર્ય.
( અગાઉ TET-2 પરીક્ષા ફરજીયાત ન હતી,બદલી માટે અગાઉની જે શાળામાંથી વિકલ્પ સ્વિકાર્યો હોય તે શાળામાંથી સિનીયોરીટી ગણાતી હતી.)


Notice Board

Notice Board
🔹 જિલ્લા આંતરિક અને જિલ્લાફેર અરસપરસમાં વતનની જોગવાઈ દૂર કરાઈ.અગાઉ વિકલ્પ અસ્વિકાર કરનાર અરજી કરી શકશે.(અગાઉ બદલી બંને શિક્ષકો ના સેવાપોથીમાં નોંધાયેલ જિલ્લામાં જ બદલી થઈ શકતી હતી, ફરીથી વિકલ્પ અરજી કરી શકાતી ન હતી)
🔹 ૧૦ વર્ષના બોન્ડવાળા જિલ્લાના શિક્ષકો ૫ વર્ષે બદલી કરાવી શકશે, જેમાં જે શિક્ષક બદલી કરાવીને બોન્ડવાળા જિલ્લામાં જાય, ત્યાં બદલીથી આવેલ શિક્ષકે બાકીના પાંચ વર્ષ બદલી કરી શકશે નહીં, અને તે બાબતનું લેખિત બોન્ડ આપવું પડશે, ચાલુ વર્ષે ઓનલાઈન અરજી ડિસેમ્બર ૨૦૨૨માં કરી શકશે. (અગાઉ ૧૦ વર્ષ સુધી બદલી થઈ શકતી ન હતી).
🔹 શાળા મર્જ થાય તો જે શાળામાંંથી આવ્યા હોય તે શાળા તે શાળાની દાખલ તારીખને ધ્યાને લેેવાશે.
🔹 જિલ્લા વિભાજનના કિસ્સામાં જ્યાં સુધી પ્રતિક્ષાયાદી પૂર્ણ ન થાય ત્યાં સુધી જિલ્લાફેરથી જગ્યા ભરાશે નહિં. (અગાઉ કોઈ ચોક્ક્સ જોગવાઈ ન હતી)
🔹 સીઆરસી/બીઆરસી બદલીમાં પ્રતિનિયુક્તિ પૂર્ણ કરનારને મૂળ શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી, જ્યારે રાજીનામું/પ્રતિનિયુક્તિ રદ કિસ્સામાં નવી શાળાની દાખલ તારીખથી સિનીયોરીટી
🔹જિલ્લાફેર બદલીમાં જે મહિનામાં બદલી કેમ્પ યોજાય, તે મહિનાની પહેલી તારીખે ખાલી પડેલ તમામ જગ્યાઓ જિલ્લાફેરથી ભરીશે.(અગાઉ ૪૦% જગ્યા જ જિલ્લાફેરથી ભરાતી હતી.
🔹 દંપતિ કિસ્સામાં પ્રતિનિયુક્તિ કિસ્સામાં પાંચ વર્ષ પૂર્ણ કરેલ શિક્ષકની માંગણી બદલીવાળા જિલ્લામાં પ્રતિનિયુક્તિ આપવામાં આવશે,જેમાં શિક્ષકને નિવૃત્તિના બે વર્ષ અગાઉ મૂળ જિલ્લામાં પરત લાવવાના રહેશે.
🔹 જીલ્લાફેર બદલીની અરજીઓની પ્રતિક્ષા યાદી દરેક જિલ્લાએ બનાવવાની રહેશે અને જે જિલ્લાની પ્રતિક્ષાયાદી પૂર્ણ થશે તેની જાણ નિયામકશ્રીને કરવાની રહેશે અને ત્યારબાદ ઓનલાઇન માધ્યમથી જિલ્લા ફેર અરજીઓ રહેશે, જેમાં શિક્ષકોએ નિયત સમયમાં ઓનલાઈન ૩ જિલ્લા પસંદ કરવાના રહેશે.


જે જિલ્લામાં પ્રતિક્ષા યાદી છે તેવા જિલ્લામાં અરજી સ્વીકારવામાં આવશે નહીં

પ્રાથમિક શિક્ષકોના બદલી ના નવા નિયમો 50 પેજનો પરીપત્ર તારીખ-1-4-2022 ડાઉનલોડ કરવા માટે👇


👉 01-04-2022નો પરિપત્ર : ડાઉનલોડ કરો

👉 સુધારા આદેશ ; તારીખ 14/10/2022 પ્રાથમિક શાળાના શિક્ષકો -આચાર્યના બદલીના સુધારેલા નિયમોનો ઠરાવ : ડાઉનલોડ કરો



Coaches are extraordinary sources of information, success and advancement that anyone can benefit from for a lifetime. They fill in everyone's life as a real light as they help students to forge their own path in life. He is God skilled person in everyone's life who leads us towards progress without any self-centredness. In fact, we can call him the builder of the astonishing ultimate destiny of our country through training.


Mutual Transfer for Primary Teachers Gujarat state
The instructor assumes an exceptionally basic job in the field of training which pleasantly shows the students to be persons of good conduct and conduct. They make students academically wonderful and urge them to continuously improve in life. They equip students with lots of information, abilities and uplifting behaviors so that students never feel lost and can move on. They help the students to be secure with their objectives of education through clear vision and ideas. Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.

A teacher is a decent person who takes the vital responsibility of bringing the lives of small children and gullible children into business. They get extraordinary inclination, pride and genuine happiness in their life by showing their understanding on the right path. They never swoon among the lucky or unlucky students, rather they usually try to sharpen the terrible right through the weight of their efforts. A decent teacher is one who spends his entire time on earth giving quality training to his students. They inspire every single student to make a brave effort. They make the learning process as inventive as it is extremely intriguing. Teachers make every effort to bring every student on the right path by definitely motivating them in the direction of study. Great teachers leave a great impression on their understanding.


They equip students with a plethora of information, abilities and inspiring mindset so that students never feel lost and can move forward. They help students to be secure with their objectives of training through clear vision and ideas. Without teachers in existence one cannot develop intellectually, socially and mentally.


Badli all paripatra Largest collection useful for all school teachers


They inspire every single student to give a valiant effort. They make the learning process as interesting as it is innovative. Teachers make every effort to bring every student on the right path by strongly motivating them to study. Great teachers leave a great influence on their understanding


👉 શિક્ષક બદલી ના નિયમો માટે ગુજરાત સરકારની ઓફિશિયલ પ્રેસનોટ અહીંથી ડાઉનલોડ કરો,,17/03/2022




👉 બદલીના નિયમોની પ્રેસનોટ વાંચો







પોરબંદર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા એકંદર કરેલ બદલી ના તમામ ઠરાવો-પરિપત્રો એક જ PDF ફાઇલમાં file Size 17 mb


બદલી નિયમો ઠરાવ તા. ૨૩-૫-૨૦૧૨ PDF


તા. ૧૪/૦૭/૨૦૧૧ વિદ્યાસહાયક ભરતી લાયકાત ના વિષયોમાં સુધારો કરવા બાબત ઠરાવ


તા.૦૩/૦૫/૨૦૧૨ વિદ્યાસહાયક ભરતી લાયકાત ના વિષયોમાં સુધારો કરવા બાબત ઠરાવ


તા.૧૮/૦૫/૨૦૧૨ વિદ્યાસહાયક ભરતી લાયકાત શૈક્ષણિક લાયકાત નક્કી કરવા બાબત ઠરાવ


તા. ૨૭/૦૮/૨૦૧૨ HTAT મુખ્ય શિક્ષકો ની અગાઉની નોકરી સળંગ ગણવા બાબત


તા. ૦૭/૦૯/૨૦૧૩ વિકલ્પ લીધેલ શિક્ષકની મુળ શાળાની સિનિયોરીટી ગણવા બાબત


તા. ૨૧/૦૧/૨૦૧૪ વિદ્યાસહાયક ભરતી ૧૦ વર્ષના બોન્ડ બાબત


તા. ૦૭/૦૨/૨૦૧૪ શિક્ષકો અને મુખ્ય શિક્ષકો ની ફરજો અને અનુસરવાની આચારસંહિતા બાબત


તા. ૧૮/૦૨/૨૦૧૪ ઠરાવ ૨૩/૫/૨૦૧૨ બદલી નિયમો મા વિવિધ પ્રકરણો માં સુધારા નિયમો


તા. ૧૯/૦૨/૨૦૧૪ ઉચ્ચ પ્રાથમિક્માં વિકલ્પ આપવા બાબત નિયમો


તા.૦૪/૦૬/૨૦૧૪ દંપતિ કિસ્સામા બદલી માટે પ્રમાણપત્ર નમુનો


તા.૦૫/૦૭/૨૦૧૪ અરસ-પરસ બદલી/તબીબી બદલી સુધારા નિયમો


તા.૨૮/૭/૨૦૧૪ તબીબી કિસ્સામા બદલી માટે મેડીકલ બોર્ડ પાસેથી લેવાના પ્રમાણપત્રનો નમુનો અને અન્ય સુચનાઓ


તા.૨/૮/૨૦૧૪ અરસ-પરસ બદલી ૫ વર્ષ સુધી સ્વૈચ્છીક નિવૃતિ મનાઇ


તા.૨૩/૨/૨૦૧૬ રાષ્ટ્રીયસુરક્ષા સેવામાં જોડાયેલ કર્મચારીની પત્નિની ખાસ કિસ્સામાં બદલી કરી આપવા બાબત


તા.૨૭/૪/૨૦૧૬ સચિવાલય સંવર્ગના બિનબદલી પાત્ર કર્મચારીઓના પતિ/પત્નિ ની બદલી બાબત


તા.૨૮/૪/૨૦૧૬ વહિવટી બદલીઓ નિયમોમાં સુધારા બાબત


તા.૧૭/૩/૨૦૧૫ ઓનલાઇન બદલીઓ કરવા બાબત મુળ ઠરાવ


તા. ૧૬/૦૫/૨૦૧૬ ૨૦૧૬ મા વિકલ્પ લીધેલ શિક્ષકો ને જિલ્લાફેર માટે મુળ તારીખથી સિનિયોરીટી ન ગણવા બાબત


તા.૧૮/૫/૨૦૧૬ વિવિધબદલી નિયમો અંગે સમજુતીઓ


તા.૨૨/૩/૨૦૧૭ નવી નિમણૂંકથી૩ વર્ષમાં રાજીનામુ આપે તો ૩ લાખના બોન્ડ બાબત નિયમો


તા.૪/૭/૨૦૧૭ તબીબીકારણોસર બદલી માટે મેડીકલ બોર્ડના અભિપ્રાય બાબત


તા.૦૪/૦૯/૨૦૧૭ વિકલ્પ રદ કરવા બાબત


તા.૯/૫/૨૦૧૮ ૨૩/૫/૨૦૧૨ વધની બદલી નિયમ (૦૭) રદ કરવા બાબત


તા.૧૧/૫/૨૦૧૮ CRC/BRC ની સિનિયોરીટી ગણવા બાબત


તા.૨૪/૭/૨૦૧૮ પ્રજ્ઞાકાર્યક્રમ અંગે કાર્યપ્રણાલી નક્કી કરવા બાબત


તા.૨૧/૮/૨૦૧૮ વધબદલી નિયમો સુધારા


તા.૨૪/૯/૨૦૧૮ ધો. ૩ થી૫ માં તાસ પધ્ધતિ ના અમલ બાબત


તા.૦૮/૦૩/૨૦૧૯ ફીકસપગારની નોકરી સળંગ ગણવા બાબત


તા.૨૬/૬/૨૦૧૯ કે.નિ.ભરતી નિયમો બાબત


તા.૦૯/૧૦/૨૦૧૯ HTAT મુખ્ય શિક્ષકો ના મુળ બદલી નિયમો


તા.૨૫/૧૦/૨૦૧૯ તબીબીકારણોસર બદલી મેળવનાર શિક્ષકને ૩ વર્ષ સૂધે વધ બદલીમાંથી મુક્તિ આપવા બાબત


તા.૦૫/૦૬/૨૦૨૦ વધબદલી થયેલ શિક્ષકને પરત આવવા બાબત સુધારા નિયમો


તા.૨૬/૧૦/૨૦૨૦ શાળામર્જ અને વધ બદલી નિયમો સુધારા


તા.૦૬/૦૩/૨૦૨૧ HTAT મુખ્ય શિક્ષકો ના બદલી નિયમો સુધારા

તા.૧૭/૦૩/૨૦૨૧ ૪૨૦૦ગ્રેડ પે નવો ઠરાવ


શિક્ષક બદલી નિયમો | Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File






Mutual Transfer for Primary Teachers Gujarat state

This application is a bridge between teachers to get the right person for transfer.

This is a great opportunity to find a partner for mutual transfer. Now you don't need to follow newspapers or any social media for mutual transfer purpose.

Just install the app and create your profile. It will find your partner according to your choice.

This app is to help teachers to find matches to get mutual transfer. Mutual Transfer App is created with good intention "Wish everyone find the best match for mutual transfer and make their dream of living and working at their native place come true".

We are not supporting any kind of transfer or any kind of illegal cases.

Download Teachers Mutual Transfer App



બદલી બાબત ન્યૂઝ વીડિયો જોવા અહીં ક્લિક કરો

Newly added :

1. Positive consent is given before personal or sensitive data is received

2. Alert dialog describing the type of data being collected

3. Dialog describing how the data will be used

4. User data handled securely and encrypted data transmitted over the channel

5. The Privacy Policy is housed within the Play Console and the Play Distributed App

jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates



Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
0 C "શિક્ષક બદલીના નવા નિયમો | તમામ પરિપત્રો અને બદલી ફોર્મ સાથે ,, Teachers Transfer Rules All Paripatra Download Super Collection in One PDF File"

Search This Blog

© Copyright 2019 at www.jigarpajapati.blogspot.com

Disclaimer :
The Examination Results / Marks published in this Website is only for the immediate Information to the Examinees an does not to be a constitute to be a Legal Document. While all efforts have been made to make the Information available on this Website as Authentic as possible. We are not responsible for any Inadvertent Error that may have crept in the Examination Results / Marks being published in this Website nad for any loss to anybody or anything caused by any Shortcoming, Defect or Inaccuracy of the Information on this Website.
Back To Top