Ayushman Bharat Yojana PMAY 2022
આયુષ્માન ભારત યોજના PMAY 2022PMAY : જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
Ayushman Bharat Yojana PMAY 2022
PMAY: If your family is included in the list of Pradhan Mantri Jan Arogya Yojana, then you can avail up to Rs 5 lakh per annum in any hospital affiliated with the scheme for medical treatment.
આયુષ્માન ભારત યોજના PMAY 2022
પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) અંતર્ગત સમગ્ર દેશમાં આયુષ્માન ભારત યોજના ચલાવવામાં આવી રહી છે. ભારત સરકારની આ યોજના હેઠળ દેશના 10 કરોડથી વધુ પરિવારોને લાભ મળશે. આ માટે તમારે આયુષ્માન ભારતનું કાર્ડ બનાવવું પડશે, જેના માટે કેટલીક જરૂરી લાયકાત નક્કી કરવામાં આવી છે. પાત્રતા ધરાવતા લોકો આ કાર્ડ બનાવી શકે છે અને હોસ્પિટલોમાં 5 લાખ સુધીની મફત સારવાર મેળવી શકે છે.
Ayushman Bharat Yojana is being run across the country under Pradhan Mantri Jan Arogya Yojana (PMJAY). More than 100 million families in the country will benefit under this scheme of the Government of India. For this you have to create a card of Ayushman Bharat, for which some required qualifications have been determined. Eligible people can make this card and get free treatment up to Rs 5 lakh in hospitals.
જો તમે આયુષ્માન ભારત યોજનાનું કાર્ડ મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા તમારી પાત્રતા તપાસવી પડશે. આ કામ ખૂબ જ સરળ છે અને ઘરે બેસીને ઓનલાઈન કરી શકાય છે. તમારા મોબાઇલ નંબર સાથે લોગ ઇન કરીને, તમે જાણી શકો છો કે તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં સમાવવામાં આવેલ છે કે નહીં. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે તમારે કોઇ અરજી કરવાની જરૂર નથી.
If you want to get Ayushman Bharat Yojana card then you have to check your eligibility first. This work is very simple and can be done online from home. By logging in with your mobile number, you can know if your family is included in the Prime Minister's Public Health Scheme. You do not need to apply to avail the benefits of Pradhan Mantri Jan Arogya Yojana.
આયુષ્માન ભારત યોજના PMAY 2022
જો તમારા પરિવારને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લિસ્ટમાં સમાવવામાં આવેલ છે, તો પછી તમે તબીબી સારવાર માટે યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં દર વર્ષે 5 લાખ રૂપિયા સુધીનો લાભ મેળવી શકો છો.
આ 4 સરળ સ્ટેપથી જાણો
સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
આ 4 સરળ સ્ટેપથી જાણો
સૌ પ્રથમ PM જન આરોગ્ય યોજનાની સત્તાવાર વેબસાઇટ mera.pmjay.gov.in પર જાઓ
2.અહીં તમે ડાબી બાજુ LOGINની ટેબ જોઈ શકશો, અહી મોબાઈલ નંબરની માહિતી પૂછવામાં આવે છે. એન્ટર મોબાઇલ નંબર સાથે કોલમમાં તમારો મોબાઇલ નંબર દાખલ કરો. તેની નીચે તમને કેપ્ચા કોડ ભરવાનું કહેવામાં આવશે, તે દાખલ કરો. આ પછી તમારા મોબાઈલ પર OTP મળશે.
ત્યારબાદ તમારા રાજ્ય અને જિલ્લા પર ક્લિક કરો.
4.આ કર્યા પછી તમને ડોકયુમેન્ટ અથવા ID નંબર પસંદ કરવાનું કહેવામાં આવશે. આના પર ક્લિક કર્યા પછી સર્ચ પર ક્લિક કરો.
જો તમે આ યોજના માટે પાત્રતા ધરાવો છો તો તમને PM આરોગ્ય યોજના (PMAY) દ્વારા આયુષ્માન કાર્ડ આપવામાં આવશે. આ કાર્ડ સાથે, તમારા પરિવારને એક વર્ષમાં યોજના સાથે જોડાયેલી કોઈપણ હોસ્પિટલમાં 5 લાખ સુધીની મફત સારવાર મળશે. PMAY અંતર્ગત, સરકારે દેશભરમાં પસંદ કરેલી હોસ્પિટલોને સૂચિબદ્ધ કરી છે, જેની માહિતી પીએમ જન આરોગ્ય યોજનાની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
First go to the official website of PM Jan Arogya Yojana mera.pmjay.gov.in
2. Here you will see the LOGIN tab on the left side, here mobile number information is requested. Enter your mobile number in the column with Enter mobile number. Below that you will be asked to enter a captcha code, enter it. After this you will get OTP on your mobile.
Then click on your state and district.
4. After doing this you will be asked to select the document or ID number. After clicking on this, click on search.
If you are eligible for this scheme, you will be given Ayushman Card through PM Health Scheme (PMAY). With this card, your family will get up to 5 lakh free treatment in any hospital connected to the scheme in one year. Under PMAY, the government has listed selected hospitals across the country, the details of which are available on the PM Jan Arogya Yojana website.
આયુષ્માન ભારત યોજના PMAY 2022
દેશના લોકોને આરોગ્ય સુવિધા (Health Benefits) અને સારવાર (Treatment) મળી રહે તે માટે સપ્ટેમ્બર, 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Pm Narendra Modi) આયુષ્માન કાર્ડ (Ayushman Card) લોન્ચ કર્યુ હતું. આ યોજના (Ayushman Bharat Scheme) અંતર્ગત 10.74 કરોડથી વધુ ગરીબ પરીવારોને 5 લાખ રૂપિયા પ્રતિ પરીવાર વાર્ષિક હેલ્થ કવર (Health Cover) મળે છે. તમને અહીં સવાલ થશે કે આ યોજના અંતર્ગત કઇ-કઇ બીમારીઓને કવર કરવામાં આવી રહી છે? આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલી કેટલીક બાબતો(Benefits of Ayushman Card) નીચે મુજબ છે:
In September 2018, Prime Minister Narendra Modi launched the Ayushman Card to provide health benefits and treatment to the people of the country. Under this scheme (Ayushman Bharat Scheme) more than 10.74 crore poor families get an annual health cover of Rs. 5 lakh per family. You may be wondering here what diseases are being covered under this scheme? Following are some of the Benefits of Ayushman Card covered under Ayushman Bharat Yojana
*આ કાર્ડ હેઠળ તબીબી તપાસ, સારવાર અને કન્સલ્ટેશન
*પ્રી-હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ અને 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થયા પછીની ફોલો-અપ સારવાર*ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓ અને લેબ ટેસ્ટ ચાર્જ
*દવાનો ખર્ચ અને મેડિકલ ખર્ચને આવરી લેવામાં આવે છે.
*ગંભીર અને સામાન્ય સારવાર સેવાઓ
અન્ય બીમારીઓની સાથે આયુષ્માન ભારત હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં કોવિડ-19 પણ કવર થાય છે. NHAની વેબસાઇટ અનુસાર, સ્કીમમાં સામેલ કોઇ પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ અને સારવાર પણ મફતમાં કરી શકાય છે.
આ યોજના દેશના નાગરિકોના લાભાર્થે હોવા છતા અમુક લોકો ખોટા એકાઉન્ટ બનાવીને અન્ય લોકોના લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. જો તમારે પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, કોઈ અજાણ્યા વ્યક્તિએ તમારા નામે કાર્ડ બનાવ્યું હોય તો તમારે તરત જ આયુષ્માન કાર્ડ સંબંધિત ફરિયાદ નોંધાવવી જોઈએ.
* Cost of pre-hospitalization and follow-up treatment after 15 days of hospitalization
* Diagnostic procedures and lab test charge
* Cost of medicine and medical expenses are covered.
* Serious and general treatment services
Covid-19 is also covered in Ayushman Bharat Health Insurance Scheme along with other ailments. Corona testing and treatment can also be done free of cost at any of the private hospitals involved in the scheme, according to the NHA's website.
Although the scheme is for the benefit of the citizens of the country, some people try to get the benefit of others by creating false accounts. If you have faced a similar problem, if a stranger has created a card in your name, you should immediately file a complaint regarding the Ayushman card.
You can register your complaint by calling the toll free number 180018004444. You must have any certified documents to file a complaint.
How can I download the card online?
Go to https://pmjay.gov.in website.
Login by entering your email and password
A new page will open. Enter your Aadhaar card number and verify your thumbprint.
Click on Approved Beneficiary.
You will now see a list of valid golden cards.
Find your name in this list and click on the Confirm Print option.
Click on Approved Beneficiary
You will now see a list of valid golden cards.
Find your name in this list and click on the Confirm Print option.
Now you will see CSC Wallet, enter your password in it.
Now enter the PIN and come to the home page.
The option of download card will appear on the name of the candidate.
From here you can easily download your Ayushman Card.
તમે ટોલ ફ્રી નંબર 180018004444 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવવા માટે તમારી પાસે કોઈપણ પ્રમાણિત દસ્તાવેજ હોવો આવશ્યક છે.
કઇ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો કાર્ડ?
https://pmjay.gov.in વેબસાઇટ પર જાઓ.
તમારું ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો
હવે એક નવું પેજ ખુલશે. આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારા અંગૂઠાની છાપ ચકાસો.
Approved Beneficiary પર ક્લિક કરો.
હવે તમને માન્ય ગોલ્ડન કાર્ડની યાદી દેખાશે
આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો.
હવે તમે CSC વોલેટ જોશો, તેમાં તમારો પાસવર્ડ દાખલ કરો.
હવે પિન દાખલ કરો અને હોમ પેજ પર આવો.
ઉમેદવારના નામ પર ડાઉનલોડ કાર્ડનો વિકલ્પ દેખાશે.
અહીંથી તમે તમારું આયુષ્માન કાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન ભારત (PMJAY) કાર્ડ ડાઉનલોડ કરવા માટે (આધારકાર્ડ આધારિત મોબાઈલ OTP દ્વારા)ક્લિક કરો
તમારું નામ PMJAY કાર્ડની યાદીમાં છે કે નહિ તે જોવા માટે (મોબાઈલ આધારિત OTP દ્વારા)અહીં ક્લિક કરો
Important Links :
આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ પ્રોસેસ શરુ વાંચો ન્યુઝ અહીં
All important info::
Ayushman Bharat Hospital List 2022
ગુજરાતીમાં સમચાર વિગતે જાણો
Official website click here
આયુષ્યમાન ભારત કાર્ડ પર લાભ 5 લાખથી વધારીને 10 લાખ પ્રોસેસ શરુ વાંચો ન્યુઝ અહીં
All important info::
Ayushman Bharat Hospital List 2022
ગુજરાતીમાં સમચાર વિગતે જાણો
Official website click here
Check Hospital Name click here
get more info from official site
अपना नाम देखने के लिए
more info watch this video
jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Tag :
government yojnao
1 Comments "Ayushman Bharat Yojana PMAY 2022"
Ayushman Bhart