જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24: જવાહર નવોદય વિદ્યાલય વર્ષ 2023-24 માટે ધોરણ 9 (નવ)મા ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિ અરજીઓ આમંત્રિત કરે છે. ઓનલાઈન અરજી હાલ શરૂ છે. જે મિત્રો અરજી કરવા માંગતા હોય તેઓ ઓફિશિયલ વેબસાઈટ પર જઈને અરજી કરી શકશે.
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24
- પોસ્ટ ટાઈટલ નવોદય વિદ્યાલય ધોરણ 9 એડમિશન 2023-24
- પોસ્ટ નામ જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
- પ્રવેશ ધોરણ 9
- વર્ષ માટે પ્રવેશ 2023-24
- અરજી શરૂ તારીખ 02-09-2022
- અરજી છેલ્લી તારીખ 15-10-2022
- સત્તાવાર વેબસાઈટ https://navodaya.gov.in
- અરજી પ્રકાર ઓનલાઈન
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ જાહેર
- ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2022-23મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મતારીખ 01/05/2008 થી 30/04/2010 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
નવોદય વિદ્યાલય પ્રવેશ 2023-24
વિસ્તુત જાણકારી જેમ કે પરીક્ષાની પદ્ધતિ અને જવાહર નવોદય વિદ્યાલયમાં ખાલી પડેલી જગ્યાઓ માટે નવોદય વિદ્યાલય સમિતિની વેબસાઈટ www.navodaya.gov.in જોવી. આ માટે જે તે જીલ્લાની નવોદય વિદ્યાલય આચાર્યનો સંપર્ક કરી શકે.નવોદય વિદ્યાલયની વિશેષતાઓદરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસીશાળા.
- કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન.
- રમત-ગમત / એન.સી.સી. / એન.એસ.એસ. તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન.
- નવોદય વિદ્યાલયની ખાસ વિશેષતાઓગુણવત્તા યુક્ત શિક્ષણપર વિશેષભાર આપવાની JEE (MAIN)-2021માં 10247 વિદ્યાર્થીઓમાંથી 4292 (41.88%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- JEE (Advanced) 2021માં 2770 વિદ્યાર્થીઓમાંથી 1121 (40.47%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- NEET-2021માં 17520 વિદ્યાર્થીઓમાંથી 14025 (80.05%) વિદ્યાર્થીઓ સફળ થયેલ છે.
- 2021-22માં ધોરણ 10 અને 12નું પરિણામ Class – X : 99.71%, Class – XII : 98.93%
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા 2023-24
- અરજી શરૂ તારીખ 02/09/2022
- અરજી છેલ્લી તારીખ 15/10/2022
- પ્રવેશ પરીક્ષા તારીખ 11/02/2023
નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
પરીક્ષામાં ઓબ્જેક્ટીવ ટાઈપ પ્રશ્ન હશે જેની સમય મર્યાદા 2 કલાક અને 30 મિનિટની રહેશે.ક્રમવિષયમાર્ક્સ1 અંગ્રેજી 15
- 2 હિન્દી 15
- 3 ગણિત 35
- 4 વિજ્ઞાન 35
- કુલ 100 માર્ક્સ
- નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા જાહેરાત અહીં ક્લિક કરો
- નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા સંપૂર્ણ માહિતી અહીં ક્લિક કરો
- અરજી કરવા માટે અહીં ક્લિક કરો
jigarpajapati.blogspot.com here: Exam Notification, Exam Date, Exam Fees, Syllabus, Online Application Process, Exam Preparation Tips, Exam Study Material (General Knowledge-GK, Current Affairs , Gujarati and English Grammar, Mathematical Reasoning so Daily visit my site jigarpajapati.blogspot.com. jigarpajapati.blogspot.com is All in one Education information website, like primary Education paripatra & GR, std 1 to 8 all material, textbook, adhyayan nishpattio, Teachers Edition, Timetable, sce patrako, xamtao, pragna material all information so Daily visit This Site jigarpajapati.blogspot.com for More Updates
Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.
Tag :
JAVAHAR NAVODAY
0 C "જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2023-24"